ખેડુતો માટે કેન્દ્ર સરકારે આપી ભેટ
એમએસપીમાં વધારો કરાયા હોવાનો દાવો
એક તરફ અનાજ અને ખાદ્ય પાકો ઉપર એમએસપી નક્કી થાય તે માટે હરિયાણામાં ખેડુતો આંદોલન કરી રહ્યા છે, જ્યાં તેમના ઉપર લાઠી ચાર્જ પણ કરાઇ રહ્યો છે, ત્યારે ભારત સરકારે ખેડુતો માટે ન્યુનતમ સમર્થન મુલ્ય ઘોષિત કર્યો છે,સરકારના દાવા મુજબ આ 2023-24 માટે છ થી સાત ટકાનો વધારો કરાયો છે, કેન્દ્રિયમંત્રી પીયુષ ગોયલની માનીએ તો મગફલી ઉપર 10.4 ટકા, ડાંગર પર 10.3 ટકા, તલ પર 10.3 ટકા, જ્યારે જુવાર, બાજરા, રાગી, મેજ, તુવેર,અડદ, સોયાબિન અને સુર્યમુખીના દાણા ઉપર સાત ટકાનો વધારો જાહેર કરાયો છે
વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ