કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો કરાયા

0
107
કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો કરાયા
કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો કરાયા

કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. જે બેઠકમાં બીએસએનએલના રિવાઇવલ પ્લાનને મંજૂરી મળી છે. જે ઉપરાંત પણ બે મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. આ બેઠકમાં ખેડૂતો, બીએસએનએલ અને મેટ્રો અંગે નિર્ણય કરવા આવ્યા છે.

og bsnl

કેબિનેટ બેઠકમાં બીએસએનએલને રિવાઇવલ પ્લાનને મંજૂરી

સરકારી ટેલીકોમ કંપની માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ભારત સંચાર નિગમ લિમીટેડ માટે ૮૯,૦૪૭ કરોડ રૂપિયાના રિવાઇવલ પેકેજને મંજૂરી આપવામાં આવી છે.બીએસએનએલની 4G-5G સર્વિસ શરૂ કરવા માટે સરકાર દ્વારા આ ફાળવણી કરવામાં આવી છે.આ પહેલા પણ સરકાર દ્વારા બીએસએનએલ માટે ફંડની ફાળવણી કરવામાં આવી હતી.૨૦૨૨ની કેબિનેટ બેઠકમાં બીએસએનએલની કાયાપલટ માટે ૧.64 લાખ કરોડ રૂપિયાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી.

વીઆર લાઈવની વેબસાઈટ પર વધુ માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો

યુટ્યુબ પર માહિતી મેળવવા માટે અહિયાં ક્લિક કરો