HomeDeshબૃજભૂષણસિંહે પેહલવાનોને આપ્યું ચેલેન્જ

બૃજભૂષણસિંહે પેહલવાનોને આપ્યું ચેલેન્જ

ભારતીય કુશ્તી સંગના અધ્યક્ષ અને ભાજપ સાંસદ બૃજભૂષણ શરણસિંહે ખાપ પંચાયતા વિવાદત નિવેદન બાજ ચેલેન્જ આપ્યું છે.તેમણે ચેલેન્જ આપતા કહ્યું કે હું નાર્કો ટેસ્ટ,પોલિગ્રાફી ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું.પંરતુ મારી એક શરત છે.મારી સાથે વિનેશલ ફોગાટ અને બજરંગ પુનુયા ના પણ ટેસ્ટ થવા જોઈએ .તેમણે કહ્યું જો પહેલવાન ટેસ્ટ કરવા તૈયાર હોય તો હું પણ ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments