ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી

0
34

દરીયા કાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા

રાજ્યમાં ફરી ખેડૂતો માટે ચિંતાના સમાચાર હવામાન વિભાગે આપ્યા છે અને મોટી આગાહી કરી છે . સૌરાષ્ટ , ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટબંસ અને સર્ક્યુલેશન સક્રિય બનતા દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે અને વરસાદની આગાહી કરવામાં આવી છે .

જેના કારણે માછીમારોને પણ સુચના આપવામાં આવી છે અગામી 28 મે અને 29 દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થશે . અહી ઉલ્લેખનીય છેકે આ વર્ષે ભર ઉનાળે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં માવ્થાનો સામનો ખેડૂતો કરી રહ્યા છે અને ભારે નુકશાની વેઠી છે

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર. લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ