ભણવાની  સાથે સાથે કેટલાક વિષયો જે શાળાઓમાં ફરજિયાત હોવા જોઈએ

કેમ કે  અમુક વસ્તુ જીવન જીવવાની જરૂરી શાળામાં જ શીખવાડી દેવાય તો બાળકો માટે જીવન સરળ બની જાય 

૧. ટેક્સ પેય અને કોડીંગ

૨. બેઝીક ઘરનાં રીપેરીંગ કામ

૩. જીવન ટકાવી રાખવાની કુશળતા

૪. સામાજિક શિષ્ટાચાર

૫. વીમો અને વ્યક્તિગત નાણાકીય વ્યવસ્થા

૬. જાહેરમાં બોલવું

૭. તણાવ વ્યવસ્થાપન અને  સ્વ-બચાવ

૮. રસોઈ અને સફાઈ