ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે આસમાને પહોચ્યોં સોનાનો ભાવ થયો વધારો

આજે 8 મે 2025ના રોજ સોનાનો 24 કેરેટનો ભાવ 99,000ને પાર પહોંચી ગયો છે.

22 કેરેટ સોનાનો ભાવ 90,810ની આસપાસ ટ્રેન્ડ થઈ રહ્યો છે.

આ સાથે ગુજરાત માં આજે 22 કેરેટ સોનાનો ભાવ 90,810 રુપિયા છે જ્યારે 24 કેરેટ સોનું આજે 99,060 રુપિયે પહોંચી ગયો છે 

આજે 1 કિલો ચાંદી 99,100ના આસપાસ ટ્રેડ થઈ રહી છે, ગયા  સપ્તાહે ચાંદીની કિંમતમાં પણ મોટો ઉછાળો આવ્યો હતો અને તે 1 લાખની પાર ભાવ પહોચી ગઈ હતી જે બાદ આજે ફરી વધારો જોવા મળી રહ્યો છે.