HomeDeshભાજપના ધારાસભ્ય બીવાય વિજયેન્દ્રએ સિદ્ધારમૈયા સાથે મુલાકાત કરી

ભાજપના ધારાસભ્ય બીવાય વિજયેન્દ્રએ સિદ્ધારમૈયા સાથે મુલાકાત કરી

કર્ણાટમાં કોંગ્રેસે સત્તા સંભાળી લીધી છે. સિદ્ધારમૈયા કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા છે.ભાજપના નેતાઓ પણ હવે  સિદ્ધારમૈયા સાથે મુલાકાત કરી રહ્યાં છે. ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાના પુત્ર અને પાર્ટીના ધારાસભ્ય બીવાય વિજયેન્દ્રએ વિધાનસભામાં સીએમ સિદ્ધારમૈયા, મંત્રી કેએચ મુનિયપ્પા અને અન્ય નેતાઓ સાથે મુલાકાત કરી હતી .

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments