Home State Delhi ઉદયનિધિ સ્ટાલિનના વિવાદાસ્પદ નિવેદન અંગે ભાજપના આકરા પ્રહાર

ઉદયનિધિ સ્ટાલિનના વિવાદાસ્પદ નિવેદન અંગે ભાજપના આકરા પ્રહાર

0
461
ઉદયનિધિ સ્ટાલિનના વિવાદાસ્પદ નિવેદન અંગે ભાજપના આકરા પ્રહાર
ઉદયનિધિ સ્ટાલિનના વિવાદાસ્પદ નિવેદન અંગે ભાજપના આકરા પ્રહાર

ઉદયનિધિ સ્ટાલિનના વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું

ઉદયનિધિ સ્ટાલિનના વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું

સ્મૃતિ ઈરાનીએ ઉદયનિધિના નિવેદન પર નિશાન સાધ્યું

આપણો અવાજ સનાતન ધર્મને પડકાર આપનારા સુધી પહોંચવો જોઈએઃ ઈરાની

ઉદયનિધિ સ્ટાલિનના વિવાદાસ્પદ નિવેદનને પગલે રાજકારણ રણ ગરમાયુ છે. ત્યારે  આં અગે ભાજપ દ્વારા સતત ઈન્ડિયા ગઢબંધન અને વિપક્ષ કોંગ્રેસ પર પ્રહારો કરવામાં આવી રહ્યાં છે.ત્યારે આ અંગે સ્મૃતિ ઈરાનીએ પણ આકરા પ્રહારો કર્યાં છે.  કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ઉદયનિધિના નિવેદન પર નિશાન સાધ્યું છે. દિલ્હીના દ્વારકામાં જન્માષ્ટમીના ઉત્સવમાં બોલતા, તેમણે કહ્યું, આપણો અવાજ ત્યાં સુધી પહોંચવો જોઈએ જે લોકોએ ‘સનાતન ધર્મ’ ને પડકાર આપી રહ્યા છે. જ્યાં સુધી ભક્તો જીવિત છે, ત્યાં સુધી કોઈ આપણા ‘ધર્મ’ અને આસ્થાને પડકાર આપી શકશે નહીં,”

  ઉદયનિધિ સ્ટાલિને ચેન્નાઈમાં એક સભાને સંબોધિત કરતા સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોના જેવી બીમારીઓ સાથે કરી હતી. આ પછી તેણે પોતાના નિવેદન માટે માફી માંગવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું, ‘માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને નવી સંસદના ઉદ્ઘાટનમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. સનાતન ધર્મનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કર્યા આકરા પ્રહાર
ઈન્ડિયા ગઢબંધન પર સાધ્યું નિશાન

હિંદુઓ અને સનાતનનું અપમાન : અનુરાગ ઠાકુર

રાહુલ ગાંધીની નફરતની દુકાનમાં નફરતનો સામાન : રાહુલ ગાંધી


સનાતન ધર્મ  અંગે  કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ઈન્ડિયા ગઢબંધન પર આકરા પ્રહારો કર્યાં છે. અનુરાગ ઠાકુરે કહ્યું  કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, “આજે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ ઘમંડીયા ગઠબંધન ના નેતાઓનું ઘમંડ ઓછું કરે . તેમની વિચારસરણીમાં થોડો સુધારો થાય અને ભગવાન તેમને સદબુદ્ધી આપે, કારણ કે તેમનું અભિમાન તેમને નીચલા સ્તરના નિવેદન આપવા માટે મજબૂર કરી શકે છે   તેઓ હિંદુઓ અને સનાતનનું અપમાન કરે છે…તેમના નેતાઓ રાહુલ ગાંધીની નફરતની દુકાનમાં નફરતનો સામાન વેચી રહ્યા છે.”

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે