બિલિયામાં મોટી દુર્ઘટના ગંગા નદીમાં નૈકા પલટી

0
271

ઉત્તરપ્રદેશના બલિયામાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી.40 લોકો ભરેલી નૈકા ગંગા નદીમાં પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે.12થી વધુ લોકો  લાપતા છે.જેમની શોધખોળ કરવામાં આવી રહી છે.આ દુર્ઘટના બાદ રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર નૈકામાં વધારે લોકો સવાર હોવાને કારણે પલટી ગઈ હતી. ત્યાં હાજર લોકોએ તરીને કેટલાક લોકોને બચાવ્યા હતા.અને સારવાર અર્થે ખસેડયા હતા