Home State Gujarat Bhavnagar :દેવળિયામાં પાટીદાર દંપતી પરના હુમલાનો જોરદાર પડઘો સુરતમાંથી 30 કારનો કાફલો...

Bhavnagar :દેવળિયામાં પાટીદાર દંપતી પરના હુમલાનો જોરદાર પડઘો સુરતમાંથી 30 કારનો કાફલો પીડિતોને હૂંફ આપવા રવાના.#DevaliyaAttack, #PatidarUnity, #SuratToBhavnagar,

0
426

Bhavnagar :ભાવનગર જિલ્લાના દેવળિયા ગામમાં પાટીદાર વૃદ્ધ ખેડૂત દંપતી પર પ્લોટ પચાવી પાડવા માટે થયેલા હુમલાએ સમગ્ર સૌરાષ્ટ્ર અને સુરત પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાવ્યો છે. છેલ્લા એક વર્ષથી સૌરાષ્ટ્રના અનેક ગામડાંમાં પાટીદાર પરિવારો પર થતા હુમલાઓને કારણે ચિંતા વધી રહી છે. આ ઘટનાના વિરોધમાં અને પીડિત પરિવારને આધાર આપવા સુરત પાટીદારો મોટાપાયે એકજૂઠ થયા છે.

Bhavnagar

બુધવાર, 21 નવેમ્બરની સવારે સુરતમાંથી પાટીદારોનો 30 કારનો કાફલો દેવળિયા ગામ માટે રવાના થયો. દેવળિયા પહોંચીને તેઓ પીડિત દંપતીને હૂંફ પૂરું પાડશે અને ગામજનો સાથે વાતચીત કરશે. બપોરે 3:30 વાગ્યે ‘લોકસંવાદ’ કાર્યક્રમ યોજાશે, જેમાં પોલીસ અધિકારીઓ ખેડૂતો અને ગામજનોને કાયદાકીય સુરક્ષાની ખાતરી આપશે.

Bhavnagar :ગામડાંમાં સમરસતા જળવાય તે માટે લોકસંવાદનું આયોજન

સૌરાષ્ટ્રના ગામડાંમાં વધતા હુમલાના પ્રકરણોને ધ્યાનમાં રાખીને આ ‘ખેડૂત લોકસંવાદ’નું આયોજન કરવામાં આવ્યું છે. દેવળિયા ગામ સાથે આસપાસના ગામોના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે, જેથી પીડિત પરિવારને નૈતિક ટેકો મળી રહે અને એકજૂઠ મનોભાવ સામે આવે.

Bhavnagar

Bhavnagar : “સૌરાષ્ટ્રનાં ગામડાંને જીવંત કરવાનો પ્રયાસ” — વિજય માંગુકિયા

Bhavnagar


પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ જણાવ્યું કે દેવળિયા જેવી ઘટનાઓ પાછલા એક મહિનામાં અનેકવાર બની છે. ગામડાંને જીવંત રાખવા, સમરસતા જાળવવા અને ન્યાય માટે જનક્રાંતિનું આ પ્રારંભિક પગલું છે. “અમે 30 જેટલી ગાડીઓ સાથે જઈને પીડિતો અને ગામજનોને હૂંફ આપવાના છીએ. પોલીસ પ્રશાસન પણ આ પ્રયાસમાં સહયોગ આપી રહ્યું છે,” તેઓએ જણાવ્યું.

આ લોકસંવાદ પ્રોગ્રામ દ્વારા ખેડૂતોની સુરક્ષા, ગ્રામ્ય સમરસતા અને ન્યાયિક વ્યવસ્થામાં વિશ્વાસ વધુ મજબૂત થાય તેવી તમામની અપેક્ષા છે.

વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો :

BLO Commits Suicide: SIRની કામગીરીના ભારણથી શિક્ષક અને BLO અરવિંદ વાઢેરનો આપઘાત — શિક્ષણ વ્યવસ્થામાં ભારે ચકચાર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે