કાયદાના ફાયદા 1269 | ખાદ્યપદાર્થોમાં ભેળસેળ અને કાયદા

0
295

વિષય : ખાદ્યપદાર્થોમાં ભેળસેળ અને કાયદા, ભેળસેળ મુદ્દે કાયદામાં સજાની શું જોગવાઈ?
ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની કાયદાકીય વ્યાખ્યા કઈ?
વધુ નફો મેળવવાની લાલચમાં વેપારીઓ બેફામ
એક નું એક તેલ વાપરવા પર સજા ની શું જોગવાઈ?
ભેળસેળ યુક્ત ખોરાક અંગે ક્યા ફરિયાદ કરવી જોઈએ?
ફૂડ એન્ડ ડ્રગ અંગેના કાયદા જાણો