Banaskantha: બનાસકાંઠામાં રેકોર્ડબ્રેક વૉટિંગ, કઇ બેઠક પર મતદાનમાં સુસ્તી..?

0
160
Banaskantha: બનાસકાંઠામાં સવારમાં જ રેકોર્ડતોડ વૉટિંગ, કઇ બેઠક પર છે મતદાનમાં સુસ્તી..?
Banaskantha: બનાસકાંઠામાં સવારમાં જ રેકોર્ડતોડ વૉટિંગ, કઇ બેઠક પર છે મતદાનમાં સુસ્તી..?

Banaskantha: લોકસભાની 26 બેઠકોમાંથી સુરતની બેઠક પર ભાજપનાં મતદાર બિનહરીફ થતા ભાજપમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો. આજે રાજ્યમાં 25 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. રાજ્યમાં સવારે 9 વાગ્યા સુધી 10.51 ટકા મતદાન થવા પામ્યું હતું. જેમાં સૌથી વધુ મતદાન બનાસકાંઠા બેઠક પર જ્યારે સૌથી ઓછું મતદાન કચ્છમાં થયું હતું.

GUJARAT LOKSABHA 5 વાગ્યા સુધી ગુજરાતમાં 55.22 ટકા સરેરાશ મતદાન

અમદાવાદ પૂર્વમાં 49.95 % ટકા મતદાન
અમદાવાદ પશ્ચિમમાં 50.29% ટકા મતદાન

અમરેલીમાં 45.59 મતદાન
બારડોલી 61.01 % ટકા મતદાન
આણંદ 60.44 % ટકા મતદાન
ભરૂચ 63.56 % ટકા મતદાન
બનાસકાંઠા 64.48 % ટકા મતદાન
ભાવનગર 48.49% ટકા મતદાન
છોટા ઉદેપુર 63.76 4% ટકા મતદાન
દાહોદ 54.78 % ટકા મતદાન
ગાંધીનગર 55.65 % ટકા મતદાન
જામનગર 52.36 % ટકા મતદાન
જૂનાગઢ 53.84 % ટકા મતદાન
ખેડા 53.83 % ટકા મતદાન
કચ્છ બેઠક 48.96 % ટકા મતદાન
મહેસાણા 55.23 % ટકા મતદાન
નવસારી 55.31 % ટકા મતદાન
પોરબંદર 46.51 % ટકા મતદાન
પંચમહાલ 53.99 % ટકા મતદાન
પાટણ 54.58 % ટકા મતદાન
રાજકોટ 54.29 % ટકા મતદાન
સાબરકાંઠા 58.82 % ટકા મતદાન
સુરેન્દ્રનગર 49.19 % ટકા મતદાન
વડોદરા 57.11 % ટકા મતદાન
વલસાડ 68.12 % ટકા મતદાન

Banaskantha: બનાસકાંઠામાં સવારમાં જ રેકોર્ડબ્રેક વૉટિંગ

ગુજરાતમાં સવાર સવારથી મતદારોમાં મતદાનને લઇને જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતની તમામ 25 બેઠકો પર જબરદસ્ત રીતે મતદાન થઇ રહ્યું છે. આમાં સૌથી વધુ મતદાન બનાસકાંઠા (Banaskantha)ની બેઠક પર જોવા મળી રહ્યું છે. આંકડા પ્રમાણે,

ગુજરાતમાં સૌથી વધુ મતદાન બનાસકાંઠા બેઠક પર 64.48 %થી પણ વધુ જોવા મળી રહ્યું છે.

અહીંનો આંકડો પ્રથમ બે કલાકમાં જ 12.50 ટકા મતદાન .




Banaskantha: બનાસકાંઠામાં સવારમાં જ રેકોર્ડતોડ વૉટિંગ
Banaskantha: બનાસકાંઠામાં સવારમાં જ રેકોર્ડતોડ વૉટિંગ

Gujarat Election Live
Gujarat Election Live

ગુજરાત : સવારે 11.00 વાગ્યા સુધી 23.35 % મતદાન

અમરેલીમાં  21.89 ટકા મતદાન

આણંદમાં  26.88  ટકા મતદાન 

બારડોલીમાં  27.77  ટકા મતદાન 

ભરૂચમાં  26.72  ટકા મતદાન 

બનાસકાંઠામાં 30.27  ટકા મતદાન

ભાવનગરમાં 22.33 ટકા મતદાન 

છોટાઉદેપુરમાં 26.58 ટકા મતદાન 

દાહોદમાં  26.35  ટકા મતદાન 

ગાંધીનગરમાં 25.67 ટકા મતદાન 

જામનગરમાં  19 ટકા મતદાન 

જુનાગઢમાં  2૩.82  ટકા મતદાન 

ખેડામાં  23.76  ટકા મતદાન 

કચ્છમાં  23.22  ટકા મતદાન 

પૂર્વ અમદાવાદમાં  21.64  ટકા મતદાન 

પાટણમાં 23.53 ટકા મતદાન 

મહેસાણામાં 24.82 ટકા મતદાન

સાબરકાંઠામાં 27.50 ટકા મતદાન

નવસારીમાં ૨૩.25 ટકા મતદાન

વલસાડમાં 28.71 ટકા મતદાન

સુરેન્દ્રનગરમાં 22.76 ટકા મતદાન

રાજકોટમાં 24.56 ટકા મતદાન

પોરબંદરમાં  19.83 ટકા મતદાન

જામનગરમાં  20.85 ટકા મતદાન

પંચમહાલમાં 23.38 ટકા મતદાન

વડોદરામાં 20.36 ટકા મતદાન

ગુજરાત : સવારે 9.00 વાગ્યા સુધી 10.51% મતદાન

બનાસકાંઠામાં સૌથી વધુ 12.28 %

કચ્છમાં સૌથી ઓછું 8.8% મતદાન

પાટણમાં 10.42%,મહેસાણામાં 10.5% મતદાન

સાબરકાંઠામાં 11.43%, ગાંધીનગરમાં 10.31% મતદાન

અમદાવાદમાં પૂર્વ 9.7%, અમદાવાદ પશ્ચિમમાં 9.5% મતદાન

સુરેન્દ્રનગરમાં 9.43%, રાજકોટમાં 10.5% મતદાન

પોરબંદરમાં 9.3%, જામનગરમાં 9.7% મતદાન

જૂનાગઢમાં 9.8%, અમરેલીમાં 9.3% મતદાન

ભાવનગરમાં 9.7%, આણંદમાં 10.35% મતદાન

ખેડામાં 10.20%, પંચમહાલમાં 9.16% મતદાન

દાહોદમાં 10.94%, વડોદરામાં 10.64% મતદાન

છોટા ઉદેપુરમાં 10.3%, ભરૂચમાં 10.8% મતદાન

બારડોલીમાં 11.54%,નવસારીમાં 10.2% મતદાન

વલસાડમાં 11.65% મતદાન નોંધાયુ

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.