બેંગલુરુમાં બાયજુસની ઓફિસમાં ઈડીના દરોડા

0
66

ઈડીએ શનિવારે એજ્યુટેક કંપની બાયજુસની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. બેંગલુરુમાં એજ્યુટેક કંપનીના ત્રણ સ્થળો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. ફોરેન  એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ હેઠળ  ઈડીએ  દરોડાની કાર્યવાહી કરી હતી.ઈડીએ કેટલાક દસ્તાવેજો અને ડેટા જપ્ત કર્યાં હતાં.દરોડાની કાર્યવાહી અંગે બાયજુસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઈડીને તપાસમાં પુરો સહકાર  આપવામાં આવશે માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ