Home Desh Anmol Bishnoi Deported from US:અમેરિકાથી ડિપોર્ટ થયેલો ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ NIAની કસ્ટડીમાં.#AnmolBishnoi,#NIACustody,#USDeportation

Anmol Bishnoi Deported from US:અમેરિકાથી ડિપોર્ટ થયેલો ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ NIAની કસ્ટડીમાં.#AnmolBishnoi,#NIACustody,#USDeportation

0
436
Anmol Bishnoi Deported from US
Anmol Bishnoi Deported from US

Anmol Bishnoi Deported from US:#AnmolBishnoi,#NIACustody,#USDeportation લોરેન્સ બિશ્નોઇના ભાઈ અને ખતરનાક ગેંગસ્ટર અનમોલ બિશ્નોઇને અમેરિકાએ ડિપોર્ટ કરીને ભારત મોકલી દીધો છે. દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થતા જ NIAએ તેને તરત જ કસ્ટડીમાં લઈ લીધો હતો. હવે તેને સીધો પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

અનમોલ બિશ્નોઈ સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ, બાબા સિદ્દિકી હુમલો, તેમજ સલમાન ખાનના ઘરે ફાયરિંગ જેવા અનેક હાઈ-પ્રોફાઇલ કેસોમાં વોન્ટેડ છે.

Anmol Bishnoi Deported from US:

Anmol Bishnoi Deported from US: 200 ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ

અમેરિકાએ તાજેતરમાં 200 ભારતીયોને ડિપોર્ટ કર્યા છે. જેમાં:

  • ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ,
  • પંજાબના 2 વોન્ટેડ
  • અને 197 ગેરકાયદેસર રહેતા ઇમિગ્રન્ટ્સનો સમાવેશ છે.

આ કાર્યવાહી ટ્રમ્પ વહીવટીતંત્રની કડક ઇમિગ્રેશન નીતિ હેઠળ થઈ છે.

દિલ્હીમાં લેન્ડ થયેલ વિમાન

અનમોલ બુધવારે સવારે IGI એરપોર્ટ પર પહોંચ્યો. ત્યાંથી તેને સીધો કોર્ટ લઈ જવામાં આવશે. NIA સૂત્રો મુજબ, કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને NIA રિમાન્ડ મળશે.

Anmol Bishnoi Deported from US: 18થી વધુ કેસો નોંધાયેલા

Anmol Bishnoi Deported from US:

અનમોલ પર 18થી પણ વધુ કેસ નોંધાયેલા છે, જેમાં શામેલ છે:

  • હથિયારો સપ્લાય
  • લોજિસ્ટિકલ સપોર્ટ
  • ખંડણી
  • ધમકીઓ
  • ગેંગ ઑપરેશનનું મેનેજમેન્ટ

NIA અધિકારી અનુસાર, અનમોલ લોરેન્સ બિશ્નોઈનો મુખ્‍ય વિદેશી હેન્ડલર હતો. એન્ક્રિપ્ટેડ ચેનલ મારફતે ખંડણી અને ગેંગની आतકી પ્રવૃત્તિઓને સંચાલિત કરતો હતો.

Screenshot 2025 11 19 164943

Anmol Bishnoi Deported from US:મુખ્ય કેસો જેમાં અનમોલ આરોપી છે

  • સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસ
  • બાબા સિદ્દિકી પર હુમલો
  • સલમાન ખાનના ઘરે ફાયરિંગ
  • આંતરરાષ્ટ્રીય ગેંગ ઓપરેશન
  • ખંડણી અને ધમકીના કેસો

વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો :

Rajkot :  માં શિડ્યૂલ–1ના 52 સાપો સાથે મોટો કાંડ: વનવિભાગની સાહસિક કાર્યવાહી, મહંતની ધરપકડ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે