HomeMainવાત છે અંકિતા પરમાર ની.. જેઓ રીલ સ્ટાર રીયલ લાઈફમાં બન્યા સ્ટાર!

વાત છે અંકિતા પરમાર ની.. જેઓ રીલ સ્ટાર રીયલ લાઈફમાં બન્યા સ્ટાર!

અંકિતા પરમાર કે જેઓ

રીલ સ્ટાર રીયલ લાઈફમાં બન્યા સ્ટાર

વાત છે નવા જમાનાના નવા નેતાની….

અંકિતા પરમાર
અંકિતા પરમાર

વાત છે અકિતા પરમારની જે અઢી વર્ષ પહેલા ભાજપમાં જોડાયા હતા તેમની..

જેઓએ હાલમાં વડોદરા તાલુકા પંચાયતમાં પ્રમુખ પદની જવાબદારી સંભાળી છે.

રીલ લાઈફમાં અંકિતા…

તમે અંકિતાને સોશિયલ મીડિયા પર જોશો તો તેઓ સોશિયલ મીડિયા સ્ટાર અને ઇન્ફ્લ્યુએન્ઝરથી કમ નથી… અંકિતા આવનારનવાર બોલીવુડ અભિનેત્રીની જેમ તસ્વીરો મૂકીને સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે… સતત સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવાના કારણે અંકિતાએ ફોલોઅર્સના દિલ જીત્યા  છે..સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર સાત લાખ કરતા વધુ ફોલોઅર્સ છે.

અને રીયલ લાઈફમાં અંકિતા…

સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા રીયલ લાઈફમાં સ્ટાર છે. અંકિતા અઢી વર્ષ પૂર્વે ભાજપમાં જોડાયા હતા,… પોર ગામ જે વડોદરા નજીક આવેલું છે, તે બેઠક પરથી પ્રથમ વખતે અંકિતા ૨૦૨૫ મતોથી ચૂંટાયા હતા… અને હાલમાં તેમણે વડોદરા તાલુકા પંચાયતમાં પ્રમુખ પદની જવાબદારી સંભાળી છે.

પર્સનલ લાઈફ :

રીલ સ્ટાર અંકિતા રાયપુર કલિંગા યુનિવર્સિટીમાંથી બી.કોમ. સુધીનો અભ્યાસ કરેલો છે.તેઓ વિવિધ પ્રકારની રીલ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બનાવે છે. અંકિતાના પરણિત છે અને તેમના પતિ કોલેજમાં ફરજ બજાવે છે.. તેમના સસરા 25 વર્ષ સુધી પોર પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપી ચુક્યા છે… અંકિતા કહે છે કે તેઓ તેમના સસરા દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન પ્રમાણે આગળ વધી રહ્યા છે.

અંકિતા ફિટનેસ અંગે પણ રાખે છે ખુબ કાળજી

અંકિતા સાથે જ તેમની ફિટનેસનું ખુબજ ધ્યાન રાખે છે. અંકિતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કહી શકાય છે કે તેઓ ફિટનેસ પ્રેમી છે.

https://vrlivegujarat.com/desh/railways-increased-accident-compensation-amount/

સમાચારની વધુ અપડેટ માટે જોવો વીઆર લાઈવ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments