Home Entertainment Anant Ambani wedding : મુકેશ અંબાણીના પુત્રના લગ્નમાં આ સુપરસ્ટાર કરશે ડાન્સ...

Anant Ambani wedding : મુકેશ અંબાણીના પુત્રના લગ્નમાં આ સુપરસ્ટાર કરશે ડાન્સ પરફોર્મન્સ

0
833
Anant Ambani wedding
Anant Ambani wedding

Anant Ambani wedding : ભારતના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ટૂંક સમય વરરાજા બનવા જઈ રહ્યા છે. અનંત અંબાણી પોતાની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે ફેરા ફરવાના છે. હાલ આ લગ્નને લઈને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.

Anant Ambani wedding

Anant Ambani wedding : થોડાક દિવસો પહેલા અનંત-રાધિકાનું વેડિંગ સેલિબ્રેશન કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. ત્યારે હવે એક નવું અપડેટ મળ્યું છે. અંબાણીના એક ફેન પેજ દ્વારા આકાશ અંબાણી, રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જે અંબાણીના જામનગર સ્થિત ફાર્મ હાઉસનો છે. જ્યાં બોલીવુડ સુપરસ્ટાર રણબીર કપૂર  અને આલિયા ભટ્ટ પહોંચ્યા હતા.

Anant Ambani wedding

Anant Ambani wedding : રણબીર કપૂર અને આલિયા ભટ્ટ શાનદાર પરફોર્મન્સ કરશે

Anant Ambani wedding : તમને જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ શાનદાર પરફોર્મન્સ કરવાના છે. તેઓ જામનગર સ્થિત ફાર્મ હાઉસમાં ડાન્સ પ્રેક્ટિસ કરવા માટે પહોંચ્યા હતા.

Anant Ambani wedding

જણાવી દઈએ કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન 1,2 અને 3 માર્ચના રોજ ગુજરાતના જામનગરમાં યોજાવાના છે.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે