HomeGujaratઆણંદ પોલીસે ઘરફોડ ગેંગનો કર્યો પર્દાફાશ

આણંદ પોલીસે ઘરફોડ ગેંગનો કર્યો પર્દાફાશ

આણંદ પોલીસે ઘર ફોડ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો  છે અને ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી છે, આ ગેંગનો સંબંધ ચિખલીકર ગેંગ સાથે હોવાનુ પોલીસ જણાવી રહી છે, સાથે તેમની પાસેથી મુદ્દામાલ પણ કબ્જે કરવામા આવ્યો છે, આમાં પાચ જેટલી ફરિયાદો થઇ હતી, પણ પોલીસે 16 ગુનાઓ ઉકેલવાનો દાવો કર્યો છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments