દેશમાં નેશનલ હાઇવે નેટવર્કમાં 53 ,868 કિલોમીટરનો વધારો

0
46

પ્રધાનમંત્રી મોદીએ નીતિન ગડકરીની પ્રશંસા કરી

ભારતના નેશનલ હાઇવે નેટવર્કમાં નવ વર્ષમાં 53 હજાર ૮૬૮ કિલોમીટરનો વધારો થયો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની પ્રશંસા કરી છે. વડાપ્રધાને કહ્યું કે છેલ્લા નવ વર્ષમાં રોડ ઇન્ફ્રાના વિકાસની ગતિ સતત વધી રહી છે. અને દેશની આર્થીક સ્થિતિને વધુ મજબુત બનાવવાના લક્ષને પહોંચી વળવા કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાણકારી આપી કે 1 એપ્રિલ ૨૦૧૪ થી માર્ચ ૨૦૨3 સુધીમાં દેશભરમાં રાષ્ટ્રીય હાઇવે ના ઇફ્રામાં અને નેટવર્કમાં વધારો થયો છે તે એક મોટી ઉપલબ્ધી છે. વધુ સમાચારની માહિતી માટે જોતા રહો VR LIVE સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ