Home Ahmedabad AMUL MILK PRICE HIKE :  લ્યો ચૂંટણી પૂરી થઇ ને અમુલે વધાર્યા...

AMUL MILK PRICE HIKE :  લ્યો ચૂંટણી પૂરી થઇ ને અમુલે વધાર્યા દુધના ભાવ,, પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો  

0
177
AMUL MILK PRICE HIKE
AMUL MILK PRICE HIKE

AMUL MILK PRICE HIKE :  લોકસભા ચૂંટણી પૂરી થઇ ગઈ છે, 4 જુને ચૂંટણીના પરિણામો સામે આવશે, પ્રાથમિક તારણોમાં ભાજપનું NDA ગઠબંધન બહુમતી સાથે ફરીવાર સત્તામાં આવી રહ્યું છે, ત્યારે હજુ નવી સરકાર આવે એ પહેલા જ આમ જનતા પર મોટો ઝટકો આપવામાં આવ્યો છે.      

AMUL MILK PRICE HIKE

AMUL MILK PRICE HIKE :  લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલા ગરીબોના ખિસ્સા પર વધુ એક માર પડ્યો છે. અમુલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમુલ ગોલ્ડ, અમુલ શક્તિ, અમુલ ટી સ્પેશિયલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આવતીકાલ સવારથી અમુલ દૂધના નવા ભાવ લાગુ પડશે.

AMUL MILK PRICE HIKE

AMUL MILK PRICE HIKE :   લોકસભાની ચૂંટણી પૂરી થતાની સાથે જ અમુલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ આવતીકાલથી જ લાગુ કરવામાં આવશે. એટલે કે ચૂંટણી પહેલા 64 રૂપિયે પ્રતિ લિટર મળતા દૂધના તમારે હવે 66 રૂપિયા ચુકવવા પડશે.

AMUL MILK PRICE HIKE :   15 મહિના બાદ વધ્યા ભાવ

AMUL MILK PRICE HIKE

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો ત્યારથી લગભગ 15 મહિનાથી દૂધના ભાવ સ્થિર હતા. એટલે કે 15 મહિના બાદ અમુલના દૂધના ભાવમાં વધારો નોંધાયો છે.  




સાચા લીડરની આવી હોય છે બોડી લેન્ગવેજ જો તે અપનાવીયે તો સફળતા જરૂરથી મળશે મિર્જાપુર ના ગુડ્ડુ ભાઈની દીકરીની પહેલી તસ્વીર ચોમાસા દરમિયાન તમારા વાળને ફ્રીજી થતા બચાવા માટે કરો આ ૬ કામ ચાંદીપુર વાયરસ (CHPV) શું છે ? જાણો લક્ષણો, સારવાર અને નિવારણ સ્ત્રી ૨ રીલીઝ થવાની તૈયારીમાં છે ત્યારે ડાયરેક્ટ કહ્યું કે