એએમસી હવે બપોર પછી હટાવશે દબાણ- જાણો રસપ્રદ કારણ

0
75

એએમસીમાં મળી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક

બેઠકમાં દબાણ હટાવવા, ક્રિકેટ કોટ બનાવવા થયો નિર્યણ

અમદાવાદ મહાનગપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી..જેમાં એસ્ટેટ ખાતાને સૂચના આપવામાં આવી કે કોર્પોરેશનના પ્લોટોમાં દબાણ થયેલા છે તે દબાણ દૂર કરી પ્લોટ ફરતે દીવાલ બનાવી કોર્ડન કરવામાં આવે,,  સાથે સાથે દબાણ હટાવવાની કામગીરી જે સવારે કરવામાં આવે છે પણ  શાકભાજી.. ફળ તેમજ અન્ય લારિગલ્લા પાથરણાવાળા નાં દબાણ બપોર પછી થતાં હોય છે .જેથી બપોર પછી કાર્યવાહી કરવાય, સરકારી આવાસના ડ્રોમાં મકાન નાં લાગ્યા હોય તેવા લોકોને ઝડપી રકમ પરત કરવાની છે, . આવા ૧૮૦૦૦ લોકો છે. ટેનિસકોટ ધૂળ ખાઇ રહ્યા છે,  છતાં કમિટીમાં ક્રિકેટ બોક્સ ક્યાં ક્યાં બનાવી શકાય  તેને લઇને આયોજન કરવાનું નક્કી કરાયું છે

વધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ