HomeAhmedabadAMC ની મુખ્ય ઓફિસમાં ઉંદરના ત્રાસના કારણે અધિકારીઓ પરેશાન

AMC ની મુખ્ય ઓફિસમાં ઉંદરના ત્રાસના કારણે અધિકારીઓ પરેશાન

ઉંદરો પાઈપ કોતરી નાખતા છેલ્લા સાત દિવસથી એ.સી બંધ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક ચેરમેનોની ઓફિસોમાં છેલ્લા સાત દિવસથી એ.સી બંધ હોવાથી વિવિધ કમીટીઓના ચેરમેન ગરમીથી પરેશાન.કોર્પોરેશનની ચોથા માળે છેલ્લા સાત દિવસથી એ.સી બંધ હોવાનું અજીબ કારણ સામે આવ્યું.મુખ્ય ઓફિસમાં ઉંદરોનો ત્રાસ વધતા એ.સીની પાઇપો કોતરી નાખી હતી . કોર્પોરેશનની મુખ્ય ઓફિસોની પાઇપો ઉંદરના ત્રાસના કારણે અધિકારીઓ પરેશાન છે. ઉંદરોએ ચાલુ એ.સીની પાઇપો કોતરી નાંખતા વહીવટી અધિકારીઓ માટે માથાનો દુખાવો બન્યો છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments