HomeGujaratઅંબાલાલ પટેલ ની રાજ્યમાં હવામાનને લઈને આગાહી

અંબાલાલ પટેલ ની રાજ્યમાં હવામાનને લઈને આગાહી

અંબાલાલ પટેલ ની રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે.ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે.તેમણે ગુજરાતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 7 થી 11 જૂન સુધી રાજ્યમાં ભારે વાવાઝોડું આવી શકે છે. 15 જૂન સુધી રાજ્યમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે.કર્ણાટક,કેરળ,મહારાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે.8 થી 11 જૂન સુધી રાજ્યમમાં વાવણી લાયક વરસાદ થવાની પણ શક્યતા છે.બીજી તરફ હવામાન વિભાગે પણ રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે.  

1500x500

જાણો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments