Ambalal Patel: વરસાદનું જોર ઘટશે કે ધબધબાટી ચાલુ રહેશે? ઉત્તર-મધ્ય ગુજરાત માટે અંબાલાલ પટેલે શું કરી આગાહી..?

0
249

Ambalal Patel: ગુજરાતભરમાં જુલાઈના અંત સુધીમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ મન મૂકીને બેટીંગ કરતા ઘણા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ જોવા મળી, જળાશયો છલોછલ ભરાયા છે. તો ઘણા વિસ્તારો એવા પણ હતા જ્યાં નામ માત્રનો વરસાદ પડ્યો. ત્યારે હવે ઓગષ્ટમાં વરસાદ વરસાદની સ્થિતિ અંગેની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી કરી છે.

Ambalal Patel: વરસાદનું જોર ઘટશે કે ધબધબાટી ચાલુ રહેશે? ઉત્તર-મધ્ય ગુજરાત માટે અંબાલાલ પટેલે શું કરી આગાહી..?
Ambalal Patel: વરસાદનું જોર ઘટશે કે ધબધબાટી ચાલુ રહેશે? ઉત્તર-મધ્ય ગુજરાત માટે અંબાલાલ પટેલે શું કરી આગાહી..?

શું કહે છે હવામાન નિષ્ણાત Ambalal Patel..?

Ambalal Patel: વરસાદનું જોર ઘટશે કે ધબધબાટી ચાલુ રહેશે? ઉત્તર-મધ્ય ગુજરાત માટે અંબાલાલ પટેલે શું કરી આગાહી..?
Ambalal Patel: વરસાદનું જોર ઘટશે કે ધબધબાટી ચાલુ રહેશે? ઉત્તર-મધ્ય ગુજરાત માટે અંબાલાલ પટેલે શું કરી આગાહી..?

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનાની આગાહીમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં વરસાદી માહોલ છે. માહોલ જોતા લાગે વરસાદ તુટી પડશે. પરંતુ ગાજે તેવો વરસાદ વરસતો નથી. અને જ્યા વરસે ત્યા ભુક્કા કાઠી નાખે તેવો વરસાદ પડે છે. ગુજરાતમાં 55.04 ટકા વરસી જવા છતા અમુક વિસ્તારમાં હજુ પણ વરસાદની ઘટ છે. જો કે 28 અને 29 ઓગસ્ટના ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શકયતા છે.

આ સાથે Ambalal Patel એ જણાવ્યુ કે,ઉતર ગુજરાતમાં જુન મહિનમાં સારો વરસાદ થયો ન હતો. જેથી જુલાઈ મહિનામાં સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ જુલાઈ મહિનામાં વરસાદ થવો જોઈએ તેના કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં માત્ર  29.69 ટકા જ વરસાદ નોંધાયો છે અને ઓગસ્ટ મહિનામાં હજુ સારો વરસાદ થશે તેની રાહ છે. પરંતુ ઓગસ્ટ મહિનમાં પણ નિષ્ણાતોનુ અનુમાન છે કે અપેક્ષા પ્રમાણ વરસાદની શક્યતા દેખાતી નથી

અંબાલાલ પટેલે આગાહીમાં એમ પણ જણાવ્યુ છે કે, ઓગસ્ટ મહિનમાં 3 થી 10 ઓગસ્ટમાં ઉતર મધ્ય ગુજરાતમાં સારા વરસાદી ઝાપટા પડી શકે છે. કોઈ કોઈ ભાગોમાં વરસાદી ઝાપટા પડશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થશે.

ઉલ્લખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 55.04 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં અત્યાર સુધીનો સરેરાશ 75.7 ટકા વરસાદ નોંધાયો છે. ઉતર ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 29.69 ટકા વરસાદ નોંધાયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 34.68 ટકા વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રમાં 73.68 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 66.71 ટકા વરસાદ નોંધાયો છે. જો કે સૌથી વધુ વરસાદ કચ્છ અને સૌથી ઓછો વરસાદ ઉતર ગુજરાતમાં નોંધાયો છે. સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં તો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો