નવરાત્રી : અમદાવાદના ખાણીપીણી બજારમાં તેજી

2
127
નવરાત્રી : અમદાવાદના ખાણીપીણી બજારમાં તેજી
નવરાત્રી : અમદાવાદના ખાણીપીણી બજારમાં તેજી

અમદાવાદીઓ કોઈ પણ તહેવારમાં મોજ મસ્તી કરવાનું ચુકતા નથી એમાં પણ મનપસંદ નવરાત્રી પર્વ હોય ત્યારે ખેલૈયાઓ ઢોલના તાલે ગરબે ઘૂમતા ઘૂમતા પણ સ્વાદ માણવાનું ભૂલતા નથી મોદી રાત્રી સુધી અમદાવાદના ખાણીપીણી બજારોમાં નવરાત્રીના પ્રથમ દિવસેજ ભીડ જોવા મળી તેમાં શહેરના એસ.જી.હાઈવે પર આવેલા ખાણીપીણી માર્કેટ જે શનિવાર અને રવિવારના દિવસો દરમિયાન ધમધમતા હોય છે તેમાં નવરાત્રીમાં પણ તમામ દિવસોએ સ્વાદના રસિયાઓ ગરબે ઘૂમતા અવનવી વાનગીઓની મજા માણશે. એસજી હાઈવે પર કર્ણાવતી ક્લબની બરાબર સામે આવેલું ખાણીપીણી માર્કેટ હોય કે શહેરનો પોષ એરિયા ગણાતો સિંધુ ભવન રોડ હોય , કે બોપલ વિસ્તાર અને એસ.પી રીંગ રોડ પર આવેલા પાર્ટીપ્લોટ સહિતના રેસ્ટોરાં અને ખાણીપીણી બજાર . તમામ તમામ જગ્યાએ પિત્ઝા , બર્ગર , સહિત જામનગરી ઘૂઘરા અને ગુજરાતીઓના ફેવરીટ ઢોકળા બધુજ ખેલૈયાઓ માટે તૈયાર છે અને પ્રથમ દિવસેજ નવરાત્રીમાં ઘરબે ઘૂમતા આ તમામ વાનગીઓનો સ્વાદ પણ અમદાવાદીઓએ માણ્યો. શહેરના સીધુભાવા રોડ અને એસ.જી હાઈવે પર આવેલા કેફેમાં પણ મોડી રાત્રી સુધી ભારે ભીડ જોવા મળી .

1 58

અમદાવાદના ખાણીપીણી બજારની વાત કરીએ તો નવરાત્રીના ગરબા જમ્યા હોય અને નાસ્તો કરવાની ઈચ્છા થાય તો અમદાવાદની એક પણ ગલી મહોલ્લો કે રસ્તા પર નીકળો એટલે પેથી આગ ઠારી શકાય અને અમદાવાદ દિવસે અને રાત્રે જાગતું શહેર છે . જો તમે ગીતા મંદિર રાયપુર વિસ્તારમાં ગરબે ઘૂમતા હોય તો રાયપુરના પ્રખ્યાત ભજીયાનું ધૂમ વેચાણ નવરાત્રીના પહેલા દિવસે થયું તે જાણવું જોઈએ . આ ઉપરાંત માણેકચોકમાં પણ ખાણીપીણીના શોખીનો ઉમટ્યા હતા . અને તમામ પ્રકારની વાનગીઓમાં વેચાણ સારું જોવા મળ્યું. અને ઘરાકી જામી હોય તેવો માહોલ જોવા મળ્યો. સ્વાદના રસિયાઓ માટે માણેકચોક હોટ ફેવરીટ છે તે ઉપરાંત લો ગાર્ડનનું ફૂડ પ્લાઝા પર ભારે ભીડ જોવા મળી.

TEA

અમદાવાદ સહિત રાજ્યભરમાં જયારે નવરાત્રીનો માહોલ પ્રથમ દીવાસ્થીજ જામ્યો છે ત્યારે અમદાવાદીઓ એકપણ ક્ષણ વેડફવા જાણે તૈયાર નથી કારણકે રાત્રી બજારમાં ખેલૈયાઓથી ઉભરાતું જોવા મળ્યું તેમાં ખાસ કરીને પાર્ટીપ્લોટ નજીકના કેફે , રેસ્ટોરાં, અને સ્ટ્રીટ ફૂડ પર પહેલાજ દિવસે ભારે ઘરાકી જોવા મળી. બજારમાં આ વખતે નવરાત્રી પર આકર્ષક ઓફરો પણ મુકવામાં આવી છે જેમાં પિત્ઝાનાં ચાહકો માટે સિંધુ ભવન રોડ પર સેન્ડવીચ , મેક્સિકન ફૂડ, બર્ગર અને ચાઇનીઝ વાનગીઓ પર ખેલૈયાઓ જાણે તૂટી પડ્યા હતા .

અમદાવાદમાં આવેલા સિંધુ ભવન રોડ પર Big Scoop Cafe પર ખેલૈયાઓની ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત Baap No Bagicho બાપનો બગીચો , પર ગરબાની રમઝટ સાથે ખેલૈયાઓ બાપનો બગીચા પર મનગમતી વાનગીઓ આરોગવા પહોંચ્યા હતા. સિધુ ભવન રોડ પર આવેલા જાણીતા કેફેમાં પણ ખેલૈયાઓ ગરબે રમીને ચા, નાસ્તો અને કોફીની મજા માણી રહ્યા હતા.

બગીચો

Vince cafe, house of dosa માં દક્ષીણ ભારતની VANGOIO જેમકે ડોસા, ઈડલી અને દોનાના અલગ અલગ પ્રકાર આરોગવા મોડી રાત્રે પહોંચ્યા હતા અને આ ઉપરાંત maharaja dosa , પર ભીડ જામી હતી. Vibes9 Ahmedabad Night Cafe પર અમદાવાદીઓએ નવરાત્રીની રંગત જમાવી હતી અને નવરાત્રીના પર્વની તૈયારીઓ સાથે નવ દિવસ સુધીના આયોજનો ચાની ચૂસકી અને પિત્ઝા બર્ગર અને મનગમતી વાનગીઓ સાથે કર્યા હતા.

2 COMMENTS

Comments are closed.