ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે-હવામાનની આગાહી

0
213

ગુજરાતમાં પાંચ દિવસ ભારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ નોધાશે, શનિવારથી દક્ષિણ ગુજરાતમાં,  સૌરાષ્ટ્ર,  કચ્છમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડશે. આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે, બે દિવસ 35 -45 કિલો મિટર પ્રતિકલાલ ની ઝડપે પવન ફૂંકાશે.જ્યારે  બે દિવસ બાદ પવનની ગતિમાં વધારો થતા 50-60 કિલો મિટર પ્રતિ કલાલ ની ઝડપે પવન ફુંકાશે. જ્યારે પાંચમા દિવસે 70  કિલો મીટર પ્રતિકલાક ની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર,  દક્ષિણ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરા છે હાલ વાવાઝોડું પોરબંદરથી 800 કિલોમીટર દૂર છે, જ્યારે વાવાઝોડું ઉત્તરથી ઉત્તર પશ્ચિમ દિશા તરફ 6 કિલોમીટર પ્રતિકલાક ના ઝડપે આગળ વધી રહ્યું છે.

ગુજરાતમાં પાંચ દિવસ ભારે
ગુજરાત

ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય 9મી જૂનના IST પર 2330 કલાકે પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર અક્ષાંશ 16.0N અને લાંબા 67.4E નજીક

આગામી પાચ દિવસ ગુજરાતમાં પડશે વરસાદ

વાવાઝોડુ હાલ ગુજરાતથી દુર

તિથલ બીચ પર અત્યંત તીવ્ર ચક્રવાત બિપરજોય ઊંચા મોજા

આગામી 24 કલાકમાં વધુ તીવ્ર

IMDએ ટ્વિટમાં જણાવ્યું હતું.

ગુજરાતના પોરબંદર, ગીર-સોમનાથ અને વલસાડમાં NDRFની ટીમો તૈનાત

માછીમારોને દરિયામાં ન જવું

તિથલ બીચ પ્રવાસીઓ માટે 14 જૂન સુધી બંધ

હવામાન વિભાગે માછીમારોને કેરળ, કર્ણાટક અને લક્ષદ્વીપના દરિયાકાંઠે આવેલા દરિયામાં ન જવાની પણ સલાહ

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ

ગુજરાતમાં ચાર આંતકવાદીઓ પકડાયા- ડીજીપી વિકાસ સહાય