Home Gujarat Ahmedabad અમદાવાદ શહેર વટવામાં આગની ઘટના #vatva #fire #ahmedabd #firesafety

અમદાવાદ શહેર વટવામાં આગની ઘટના #vatva #fire #ahmedabd #firesafety

0
654

વટવામાં આગની ઘટના #vatva #fire #ahmedabd #firesafety અમદાવાદ શહેરમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. વટવાના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ ફેઝ-4ના જયશ્રી ઇન્ડસ્ટ્રીઝમાં આજે આગ ભભૂકી ઉઠતા અફરાતફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની 4 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.પ્રાથમિક માહિતી અનુસાર, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી, પરંતુ આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા. હાલની ઘડી સુધી કોઈ જાનહાનિ થવાના અહેવાલ મળ્યા નથી, પરંતુ મિલના અંદરના ભાગે ભારે નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વટવામાં આગની ઘટના આગ કાબુમાં

અધિકારીઓ અને ફાયર વિભાગ દ્વારા આગ કાબુમાં આવ્યા બાદ  કૂલિંગ કામગીરી હાથ ધરવામાં આવશે તથા આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવશે.

#vatva #fire #ahmedabd #firesafety

Table of Contents

વધુ સમાચાર માટે જોતા રહો

કમોસમી વરસાદની આગાહી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે