અમદાવાદઃ અમીઝારા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આગ  

0
66

અમદાવાદના અમીઝારા એપાર્ટમેન્ટના પાર્કિગમાં આગ લાગી હતી. ઇલેક્ટ્રિક મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા પાર્કિગમાં 12 વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.આગના કારણે ઈલેક્ટ્રિક મીટરો સહિત પેહલા માળે રહેતા પરિવારના ઘરના રૂમ અને રસોડામાં મોટું નુકસાન થયું હતું.સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો.પોલીસે આ અંગે સ્થાનિકોના નિવેદન લઈને વધુ તપાસ હાથ ધરી છે.   વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ