અહેમદ પટેલના પુત્રે કરી સીઆર પાટીલ સાથે મુલાકાત- ચર્ચાઓ શરુ

0
60

ફૈજલ પટેલે સીઆર પાટીલ સાથે કરી મુલાકાત

ફૈજલ પટેલ સ્વ.અહેમદ પટેલને છે પુત્ર

કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ,અહેમદ પટેલના પુત્ર ફૈજલ પટેલે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે મુલાકાત કરી છે,જેનો ફોટો પણ વાયરલ થયો છે, ફૈજલ પટેલના સમર્થકો કહે છે કે તેઓ કોગ્રેસથી નારાજ છે, તેમને પાર્ટીમાં કોઇ હોદ્દો કે જવાબદારી આપવામા આવી રહી નથી,, પરિણામે છેલ્લા કટેલાય સમયથી તેઓએ પોતાની નરાજગી કોંગ્રેસ હાઇકમાન્ડને પહોચાડી છે, જો આવુ જ ચાલતુ રહ્યુ તો તેઓ કોગ્રેસથી અલગ થઇ શકે છે, પણ આ મુદ્દે ફૈજલ પટેલ તરફથી કોઇ આધિકારિક નિવેદન આવ્યુ નથી, છતાં હાલ ચર્ચાઓનો દોર શરુ ગયુ છે,

વધુ સામાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ