HomeDeshકોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો

કોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો

rahul

RSS કાર્યકર્તાએ રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો

કોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઇ રહી. હવે RSS કાર્યકર્તા કમલ ભદૌરિયાએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ૯ જાન્યુઆરીના રોજ હરિયાણામાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ૨૧મી સદીના કૌરવો હાલ્ફ પેન્ટ પહેરે છે અને શાખાઓ પણ ચલાવે છે, જેમની સાથે દેશના બેથી ત્રણ અમીર લોકો ઉભા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments