ભારતીય કંપનીઓએ બનાવેલી કપ સિરપ પીવાથી ઉઝબેકિસ્તાનમાં એક ડઝન બાળકોના મૃત્યુ થયા હતા.આવો મામલો ફરી ન બને તે માટે હવે સરકારે મોટો નિર્ણય લીધો છે.ભારતમાં બનેલી કફ સિરપની નિકાસ કરતા પહેલા તેનું સરકારી લેબમાં ટેસ્ટિંગ કરાશે. સર્ટિફિકેટ મેળવવાનું રહેશે.સર્ટિફિકેટના આધારે જ સિરપ એક્સપોર્ટ કરવાની મંજૂરી મળશે .WHOએ પણ આ અંગે સવાલ ઉઠાવ્યા હતા .