વલસાડ નેશનલ હાયવે પર અકસ્માત

0
34

વલસાડ નેશનલ હાયવે પર વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એક સાથે પંચ વાહનો અથડાતા ટ્રફિક જામ સર્જાયો હતો.ઉદવાડા  પુલ સર્જાયલા આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ  થઈ  ન હતી. પરંતુ પંચ જેટલા વાહનો એક સાથે અથડાતા વલસાડથી મુંબઈ જવાના માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ક્રેઈનની મદદ લેવામાં આવી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.પરંતુ  કારમાં સવાર લોકોને સમાન્ય ઈજાઓ પહોંચી હતી. વહાનોને છુટા પાડવા માટે ક્રેઈનની મદદ લેવી પડી હતી  વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ