Home Desh ચંદ્રયાન 3 પર ખોટી પોસ્ટ એક્ટર પ્રકાશ રાજને મોંઘી પડી

ચંદ્રયાન 3 પર ખોટી પોસ્ટ એક્ટર પ્રકાશ રાજને મોંઘી પડી

0
472
ચંદ્રયાન 3 પર ખોટી પોસ્ટ એક્ટર પ્રકાશ રાજને મોંઘી પડી

ચંદ્રયાન 3 પર ખોટી પોસ્ટ એક્ટર પ્રકાશ રાજને મોંઘી પડી

અભિનેતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

લોકોએ પોસ્ટ પર નારાજગી વ્યક્ત કરી

ચંદ્રયાન 3 મિશન પર ખોટી પોસ્ટ કર્યા બાદ અભિનેતા પ્રકાશ રાજ હવે મુશ્કેલીમાં છે. અભિનેતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હિંદુ સંગઠનોના નેતાઓએ બાગલકોટ જિલ્લાના બનહટ્ટી પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને કાર્યવાહીની માંગ કરી છે. અભિનેતાએ ચંદ્રયાન-3ની મજાક ઉડાવતું કાર્ટૂન પોસ્ટ કર્યું હતું. પોસ્ટમાં લુંગી પહેરેલ એક વ્યક્તિ એક કપમાંથી બીજા કપમાં ચા નાખતો જોવા મળે છે. આ કાર્ટૂન સાથે તેમણે કેપ્શન લખ્યું છે – ‘ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરમાંથી ચંદ્રની પ્રથમ તસવીર’.જો કે પ્રકાશ રાજે કાર્ટૂનમાં દેખાતી વ્યક્તિ વિશે કંઈ કહ્યું ન હતું, પરંતુ લોકોએ તેમની પોસ્ટ પર નારાજગી વ્યક્ત કરી હતી.લોકોએ અભિનેતા પ્રકાશ રાજને જોરદાર ટ્રોલ કર્યાં હતા. અભિનેતાની વિવાદાસ્પદ પોસ્ટ બાદ સોશ્યલ મીડિયા યુઝર્સે તેમને જોરદાર ટ્રોલ કર્યા હતાં. એક યુઝર્સે લખ્યું- પ્રકાશજી, ઈસરોની સિદ્ધિઓથી રાજકીય નફરતને દૂર રાખો. ચંદ્રયાન મિશન ISROનું છે, ભાજપનું નહીં. જો તે સફળ થાય છે, તો તે ભારત માટે સફળતા હશે, કોઈ પક્ષ માટે નહીં.અન્ય એક યુઝરે લખ્યું, પ્રકાશ રાજ એ ઉપલબ્ધિની મજાક ઉડાવી રહ્યા છે, જેને દુનિયા માઈલસ્ટોન માની રહી છે. તમે બહુ નીચા પડી ગયા છો.

બધા લોકો ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે. દરમિયાન, અભિનેતા પ્રકાશ રાજે ભારતના મૂન મિશન વિરુદ્ધ એક વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી, જેના માટે તે હવે મુશ્કેલીમાં છે. અભિનેતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હિંદુ સંગઠનોના નેતાઓએ તેમની સામે ફરિયાદો નોંધાવી છે અને કાર્યવાહીની માંગ કરી છે.

વાંચો અહીં ચંદ્રયાન 3 અંતિમ પડાવ પર,સફળતા માટે છેલ્લી 15 મિનિટ સૌથી મહત્વપૂર્ણ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે