દિલની વાત 981 | ગઈકાલ અને આજના નેતાઓમાં કેટલો ફેર ?

1
94

ગઈકાલના નેતા અને વર્તમાન સમયના નેતા કોણ વધારે સારું.. એક સમયે જન પ્રતિનિધિઓ જે વિસ્તારથી મત મેળવીને ચૂંટાયા હોય તે વિસ્તારમાં લોકપ્રિય રહેતા , પ્રજા વચ્ચે રહીને કામ કરતા , તેનાથી જુના સમયમાં જઈએ તો ધારાસભ્યો પણ પોતાના મત વિસ્તારમાં અને વિધાનસભામાં જવા માટે ગુજરાત એસ.ટીમાં મુસાફરી કરીને પહોંચતા, પ્રજાના પૈસા પ્રજાના સેવા કાર્યોમાં વપરાતા , એસ.ટીમાં આજે પણ કોઈએક સીટ ઉપર લખેલું જોવા મળે છે ધારાસભ્ય માટે આ સીટ અનામત પણ કેટલા નેતાએ આ મુસાફરીનો લાભ લીધો ? જનતાના ટેક્ષના પૈસાથી લાખો રૂપિયાનો પગાર અને સગવડ મેળવતા નેતા સારા કે ગઈકાલના સીધાસદા જન પ્રતિનિધિ ,

કાલના નેતા અને આજના નેતામાં કોણ વધારે સારું

એક સમયે જન પ્રતિનિધિઓ લોકપ્રિય રહેતા

સરકારી ફંડ પોતાના વિસ્તારમાં 100 ટકા વપરાય છે ?

શું તમારા વિસ્તારના ધારાસભ્યો એસટીમાં મુસાફરી કરે છે ?

એસ.ટીમાં મુસાફરી કરીને પહોંચતા ધારાસભ્યો કેટલા ?

ધારાસભ્ય માટે એસટીમાં સીટ અનામત કેમ ?

જનતાના ટેક્ષના પૈસાથી લાખો રૂપિયાનો પગાર નેતાઓને !

ગઈકાલના સીધાસદા જન પ્રતિનિધિ જેવા અત્યારે કેમ નથી ?

સરકારી સગવડ મેળવતા નેતા તમને ગમે છે ?

જનતાએ જણાવી દિલની વાત

1 COMMENT

Comments are closed.