આધુનિક સમયમાં પ્રાચીન રમતો ભુલાઈ છે.પહેલાના સમયમાં બાળકો મેદાનમાં કે પરિસરમાં અલગ અલગ રમતો રમતા અને કૌશલ્યમાં વધારો પણ થતો. અત્યારે ટેકનોલોજીનો જમાનો છે અને બાળકો પર વધતું ભણતરનું ભારણ , અપેર્ક્ષાઓ અને સ્માર્ટ ફોનની વચ્ચે પસાર થતું બાળપણ . બાળકોને મનપસંદ રમતો , પ્રાચીન વિસરાયેલી રમતો પ્રત્યે આકર્ષણ જાગે તે માટે શું કરી શકાય ? માતા પિતાએ પણ આ બાબતે સજાગ થવું જોઈએ . સાથે જ બાળકોના સર્વાંગી વિકાસમાં આ રમતો પણ મહત્વનો ભાગ ભજવે છે
બાળકો પરંપરાગત રમતોથી દૂર
સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો