દિલની વાત 1040 | વિદેશ જવાની ઘેલછા કેટલી યોગ્ય ! | VR LIVE

    0
    145

    દિવસેને દિવસે યુવાનોમાં વિદેશ જવાની ઘેલછા વધી રહી છે.. ફ્રાંસમાં ભારતીય મુસાફરોની અટકાયત કરવામાં આવી હતી.. જેમાંથી ઘણા લોકો ઘેરકાયદેસર રીતે જતા હોવાની આશંકા પણ છે.. એક બાદ એક આવા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં જે-તે વ્યક્તિ મોતને પણ ભેટે છે..તો ઘણા કબુતરબાજીના કૌભાંડ પણ સામે આવ્યા છે… યુવાનોમાં વિદેશ જવાની આ ઘેલછા શું યોગ્ય છે ? ગેરકાયદેસર રીતે વિદેશ જવું શું યોગ્ય છે ? કબુતરબાજીના કેસમાં મહેસાણા કનેક્શન પણ સામે આવ્યું છે..

    સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો

    કબુતરબાજીના કૌભાંડ