દિલની વાત 1016 | બદલાતો મોસમનો મિજાજ .. | VR LIVE

0
230

બદલાતો મોસમનો મિજાજ ..
પ્રસંગોમાં વિઘ્ન ..ખેડૂતો પાયમાલ

https://www.facebook.com/plugins/video.php?height=314&href=https%3A%2F%2Fwww.facebook.com%2Fvrlivechannel%2Fvideos%2F1526737994825151%2F&show_text=false&width=560&t=0

ભર શિયાળામાં ચોમાસાનો માહોલકમોસમી વરસાદે સર્જી તારાજી
ખેતી પાકમાં ભારે નુકસાન
ગુજરાતના ખેડૂતો ફરી એક વાર ચિંતામાં, બદલાતો મોસમનો મિજાજ ..
વારંવાર માવઠાથી ખેડૂતો થયા પાયમાલ
ખેડૂતો પર પડ્યા પર પાટું બદલાતો મોસમનો મિજાજ ..

https://www.facebook.com/reel/1797503400764351
ભર શિયાળે વરસ્યો વરસાદ
દેવામાં ડુંગર તળે દબાયો જગતનો તાત
એરંડા, ચણા, ઘઉંનો ઉભો પાક ધોવાયો
દક્ષીણ ગુજરાતમાં શેરડીના પાકને અસર
શાકભાજીનું વાવેતર પર ફરી વળ્યું પાણી
ખેડૂતોએ માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો
લાચાર ખેડૂતોને સરકાર પાસે વળતરની આશા
મોટું નુકશાન થતાં ખેડૂતની મુશ્કેલીમાં વધારો