Home State Gujarat Jetpur Encroachment Drive: જેતપુરમાં નેશનલ હાઇવે ઓથોરિટીનું મોટું ડિમોલિશન અભિયાન, ગેરકાયદે દબાણો...

Jetpur Encroachment Drive: જેતપુરમાં નેશનલ હાઇવે ઓથોરિટીનું મોટું ડિમોલિશન અભિયાન, ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યું

0
101
Jetpur Encroachment Drive
Jetpur Encroachment Drive

Jetpur Encroachment Drive: રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગેરકાયદે દબાણો સામે સકંજો કરવામાં આવ્યો છે. નેશનલ હાઇવે પર ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને રસ્તાને ખુલ્લો કરવાના હેતુથી હાઇવે ઓથોરિટી દ્વારા વ્યાપક દબાણ હટાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

Jetpur Encroachment Drive: કાર્યવાહીના મુખ્ય મુદ્દાઓ:

Jetpur Encroachment Drive
  • વિસ્તાર: જેતપુરના ધારેશ્વર ચોકડીથી તત્કાલ ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
  • અગાઉ અપાઈ હતી નોટિસ: નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા દબાણકર્તાઓને અગાઉથી નોટિસો આપવામાં આવી હતી, છતાં સ્વેચ્છાએ દબાણો દૂર ન થતાં આ કડક પગલું ભરવામાં આવ્યું છે.
  • બુલડોઝરની કાર્યવાહી: હાઇવે ઓથોરિટી દ્વારા બુલડોઝર ફેરવીને રોડની આસપાસ થયેલા અનેક ગેરકાયદેસર શેડ, કેબિનો અને અન્ય પાકા-કાચા દબાણોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે.
  • ચુસ્ત પોલીસ બંદોબસ્ત: કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દબાણ હટાવવાની આ કાર્યવાહી દરમિયાન પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Jetpur Encroachment Drive: અધિકારીનું નિવેદન

Jetpur Encroachment Drive

નેશનલ હાઇવે પર વાહનવ્યવહાર સરળ બને અને ટ્રાફિક જામની સમસ્યા નિવારી શકાય તે માટે અગાઉ નોટિસ આપ્યા બાદ આ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાઇવેની આસપાસના ગેરકાયદે દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવ્યા છે.”પ્રશાંત રંગારી, નેશનલ હાઇવે ઓથોરિટી અધિકારી

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગાંધીનગરમાં અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં આગામી દિવસોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે