Home Desh Another Bus Fire Incident in Ahmedabad: બાપુનગરમાં AMTS બસમાં અચાનક આગ ભડાકો,...

Another Bus Fire Incident in Ahmedabad: બાપુનગરમાં AMTS બસમાં અચાનક આગ ભડાકો, સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી

0
90
Another Bus Fire Incident in Ahmedabad
Another Bus Fire Incident in Ahmedabad

Another Bus Fire Incident in Ahmedabad: શહેરમાં ચાલતી AMTS બસોની સલામતી સામે ફરી એકવાર સવાલો ઉભા થયા છે. શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા D Mart પાસે દોડતી AMTS બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે.

Another Bus Fire Incident in Ahmedabad

Another Bus Fire Incident in Ahmedabad: ઘટનાની મુખ્ય વિગતો:

Another Bus Fire Incident in Ahmedabad
  • સ્થળ: બાપુનગર D Mart પાસે, અમદાવાદ.
  • ઘટના: ચાલુ AMTS બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી.
  • કારણ: પ્રાથમિક તપાસમાં બસના વાયરિંગમાં શોર્ટસર્કિટ થવાથી આગ લાગી હોવાનું સામે આવ્યું છે.
  • રાહત અને બચાવ: બનાવની જાણ થતાં જ ત્વરિત ધોરણે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
  • જાનહાની: સદનસીબે આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી, જેના કારણે મોટો ટાણું ટળી ગયો હતો.
  • ટ્રાફિક વ્યવસ્થા: આગની આ ઘટનાને કારણે થોડા સમય માટે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ ટ્રાફિક પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને ટ્રાફિક વ્યવહાર પૂર્વવત અને નિયમિત રીતે ચાલુ કરાવ્યો હતો.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગુજરાતમાં વરસાદી માહોલ: અમદાવાદમાં ધોધમાર વરસાદ, 30 જુલાઈથી નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે