Home State Gujarat Amreli Traffic Haltd: અમરેલીમાં આભ ફાટ્યું: નેશનલ હાઈવે પર મસમોટો ભુવો પડતાં...

Amreli Traffic Haltd: અમરેલીમાં આભ ફાટ્યું: નેશનલ હાઈવે પર મસમોટો ભુવો પડતાં વાહન વ્યવહાર ઠપ્પ, સાવરકુંડલા હાઈવે બંધ!

0
114
Amreli Traffic Haltd
Amreli Traffic Haltd

Amreli Traffic Haltd: અમરેલી જિલ્લામાં ભારે વરસાદ અને કુદરતી પ્રકોપને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જિલ્લાના મોટાભાગના મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. સૌથી ચિંતાજનક સ્થિતિ અમરેલી અને સાવરકુંડલા વચ્ચેના નેશનલ હાઈવે પર સર્જાઈ છે, જ્યાં રસ્તાની વચ્ચે એક મસમોટો ભુવો પડી જતાં આ વ્યસ્ત હાઈવે બંધ કરવાની ફરજ પડી છે.

મળતી માહિતી મુજબ, જિલ્લામાં થઈ રહેલા ધોધમાર વરસાદને કારણે નદી-નાળાઓ ઉભરાયા છે. પાણીના ધસમસતા પ્રવાહના કારણે સીમરણ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર રોડનું ધોવાણ થયું હતું અને જોતજોતામાં હાઈવેની વચ્ચોવચ એક ભયાનક ભુવો પડી ગયો હતો.

Amreli Traffic Haltd: રાત-દિવસ ધમધમતો હાઈવે સૂમસામ બન્યો

Amreli Traffic Haltd

અમરેલી-સાવરકુંડલા માર્ગ એ જિલ્લાની જીવાદોરી સમાન છે, જ્યાં રાત-દિવસ નાના-મોટા હજારો વાહનોની અવરજવર રહે છે. પરંતુ હાઈવે પર જ મોટું ગાબડું પડી જતાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે વાહનોની અવરજવર રોકી દેવામાં આવી છે. રસ્તાની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

સ્થાનિક વહીવટી તંત્ર અને હાઈવે ઓથોરિટીને આ અંગે જાણ કરવામાં આવી છે. પરંતુ પાણીનો પ્રવાહ હજુ પણ તેજ હોવાના કારણે રસ્તાના સમારકામમાં મુશ્કેલી પડી રહી છે. તંત્ર દ્વારા વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અથવા અત્યારે આ માર્ગ પર મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: VMCની કચરાની ગાડીએ ડિવાઈડર કૂદાવી કારને મારી ટક્કર, ગાડીમાંથી મળી દેશી દારૂની પોટલી!

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે