Home Desh Bihar Political Shake-up: બિહારના રાજકારણમાં ગરમાવો મુખ્યમંત્રી નીતીશ કુમાર આજે આપશે રાજીનામું,...

Bihar Political Shake-up: બિહારના રાજકારણમાં ગરમાવો મુખ્યમંત્રી નીતીશ કુમાર આજે આપશે રાજીનામું, કેબિનેટ ભંગની કરી ભલામણ

0
252
Bihar Political Shake-up
Bihar Political Shake-up

Bihar Political Shake-up: બિહારના રાજકારણમાં ફરી એકવાર મોટા ફેરફારના એંધાણ વર્તાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે નીતીશ કુમાર મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે. આ સાથે જ બિહારને ટૂંક સમયમાં નવા મુખ્યમંત્રી અથવા નવી સરકાર મળી શકે છે.

Bihar Political Shake-up

Bihar Political Shake-up: કેબિનેટ ભંગની ભલામણ

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી નીતીશ કુમારે વર્તમાન કેબિનેટને ભંગ કરવાની ભલામણ કરી દીધી છે. આ પગલાં સાથે જ બિહારમાં હાલની ગઠબંધન સરકારનો અંત આવશે અને સત્તાના નવા સમીકરણો રચાવવાની શરૂઆત થશે.

બપોરે 3:15 કલાકે રાજીનામું

નીતીશ કુમાર આજે બપોરે 3:15 કલાકે રાજભવન પહોંચશે અને રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપ્રત કરશે. રાજીનામું આપ્યા બાદ નીતીશ કુમાર ફરીથી નવા ગઠબંધન સાથે સરકાર બનાવવાનો દાવો રજૂ કરે છે કે કેમ, તેના પર આખા દેશની નજર ટકેલી છે.

Bihar Political Shake-up

બિહાર રાજકીય સંકટ: મુખ્ય મુદ્દાઓ

  • મુખ્યમંત્રીનું રાજીનામું: નીતીશ કુમાર આજે બપોરે રાજ્યપાલને મળશે.
  • કેબિનેટની બેઠક: રાજીનામું આપતા પહેલા કેબિનેટ ભંગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી.
  • નવા મુખ્યમંત્રી: બિહારને ટૂંક સમયમાં નવા મુખ્યમંત્રી અથવા નવા સ્વરૂપમાં નીતીશ સરકાર મળી શકે છે.

બિહારમાં વારંવાર બદલાતા રાજકીય સમીકરણોને કારણે આ ઘટનાને અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. આગામી કલાકોમાં નવી સરકારના શપથ ગ્રહણ અંગેની વિગતો પણ સ્પષ્ટ થશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 સુરતનું ‘શિક્ષણ મોડેલ’ સુપરહિટ સરકારી શાળામાં એડમિશન માટે વાલીઓના રાત ઉજાગરા, બૂટ-ચપ્પલની લાગી લાંબી લાઈનો!

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે