Home Desh Surat to Get ₹50 Crore High-Tech Lab: સુરતને મોટી ભેટ 50 કરોડના...

Surat to Get ₹50 Crore High-Tech Lab: સુરતને મોટી ભેટ 50 કરોડના ખર્ચે બનશે હાઈટેક લેબ, હવે ગણતરીની સેકન્ડોમાં પકડાશે દૂધ અને દવામાં ભેળસેળ

0
260
Surat to Get ₹50 Crore High-Tech Lab
Surat to Get ₹50 Crore High-Tech Lab

Surat to Get ₹50 Crore High-Tech Lab:  દક્ષિણ ગુજરાતમાં નકલી પનીર, ભેળસેળિયા મસાલા અને દૂધના વધતા કૌભાંડો સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. સુરતમાં 50 કરોડ રૂપિયાના માતબર ખર્ચે અત્યાધુનિક ‘ફૂડ એન્ડ ડ્રગ્સ ટેસ્ટિંગ લેબોરેટરી’ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ લેબ કાર્યરત થવાથી માત્ર ખોરાક જ નહીં, પરંતુ નકલી દવાઓ વેચતા માફિયાઓ પર પણ સકંજો કસાશે.

Surat to Get ₹50 Crore High-Tech Lab: ગણતરીની સેકન્ડોમાં થશે ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી’

Surat to Get ₹50 Crore High-Tech Lab

અત્યાર સુધી દૂધમાં યુરિયા કે પાણીની તપાસ માટે લાંબી પ્રક્રિયા કરવી પડતી હતી. પરંતુ નવી લેબમાં એવી ટેકનોલોજી હશે જે સેકન્ડોમાં શુદ્ધતાની તપાસ કરશે. મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે, દૂધમાં પ્રોટીન કે ફેટ (SNF) વધારવા માટે નાખવામાં આવતું યુરિયા હવે તરત જ પકડાઈ જશે.

Surat to Get ₹50 Crore High-Tech Lab: નકલી દવાઓ અને કફ સીરપ પર તવાઈ

માત્ર ખાણી-પીણી જ નહીં, સુરત અને આસપાસના વિસ્તારોમાં બ્રાન્ડેડ કંપનીના નામે વેચાતી નકલી દવાઓ અને કફ સીરપનું પણ અહીં સચોટ પરીક્ષણ થશે. લેબમાં આંતરરાષ્ટ્રીય સ્તરના સાધનો હોવાથી તેના રિપોર્ટ કોર્ટમાં મજબૂત પુરાવા તરીકે ગણાશે.

Surat to Get ₹50 Crore High-Tech Lab: 14 દિવસમાં મળશે ફાઈનલ રિપોર્ટ

Surat to Get ₹50 Crore High-Tech Lab
  • ઝડપી રિપોર્ટ: અગાઉ સેમ્પલ વડોદરા મોકલવા પડતા હતા, હવે સુરતમાં જ 14 દિવસમાં રિપોર્ટ મળી જશે.
  • મોબાઈલ લેબ સાથે સંકલન: સુરત કોર્પોરેશનની 32 મોબાઈલ વાનમાં શંકાસ્પદ જણાતા સેમ્પલને વધુ ઊંડાણપૂર્વકની તપાસ માટે આ હાઈટેક લેબમાં મોકલવામાં આવશે.

Surat to Get ₹50 Crore High-Tech Lab: ઘરે કેવી રીતે તપાસશો દૂધની શુદ્ધતા?

જો તમને શંકા હોય કે તમારા ઘરે આવતા દૂધમાં ભેળસેળ છે, તો આ સરળ રીતો અપનાવો:

  • યુરિયાની તપાસ: થોડા દૂધમાં સોયાબીન પાવડર મિક્સ કરો અને તેમાં લાલ લિટમસ પેપર ડુબાડો. જો પેપર વાદળી થઈ જાય, તો સમજવું કે દૂધમાં યુરિયા છે.
  • ડિટર્જન્ટની તપાસ: દૂધ અને પાણી સમાન માત્રામાં લઈ બોટલમાં હલાવો. જો જાડા ફીણ વળે, તો દૂધમાં ડિટર્જન્ટ હોઈ શકે છે.
  • પાણીની તપાસ: ઢાળ વાળી સપાટી પર દૂધનું ટીપું નાખો. જો તે સફેદ લીટી છોડ્યા વગર વહી જાય, તો તેમાં પાણી મિક્સ છે. શુદ્ધ દૂધ સફેદ નિશાન છોડશે.

સાવધાન રહો: દૂધમાં યુરિયા કે કેમિકલની ભેળસેળથી કિડની અને લિવરની ગંભીર બીમારીઓ થઈ શકે છે. હંમેશા સ્વચ્છતા અને દૂધના રંગ-ગંધની તપાસ કરીને જ દૂધ ખરીદવાનો આગ્રહ રાખો.

વધુ સમાચાર વાંચવા મત અંહી ક્લિક કરો : અભિષેક શર્માના આઉટ થવા પર હોબાળો, SRH એ KKR ને 65 રનથી હરાવ્યું; હૈદરાબાદ માટે અભિષેકની સિક્સરની સદી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે