Home Desh Infiltration Foiled in Uri:ઉરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ: ‘ઓપરેશન DIGGI-2’ માં એક આતંકી...

Infiltration Foiled in Uri:ઉરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ: ‘ઓપરેશન DIGGI-2’ માં એક આતંકી ઠાર, પૂંછમાં ફરજ દરમિયાન જેસીઓ શહીદ

0
293
Infiltration Foiled in Uri

Infiltration Foiled in Uri:જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ આતંકવાદ વિરુદ્ધ આકરૂ વલણ અપનાવ્યું છે. ઉરી સેક્ટરમાં સરહદ પારથી ઘૂસણખોરી કરી રહેલા આતંકીઓને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે, જેમાં એક આતંકી ઠાર થયો છે. બીજી તરફ, પૂંછમાં ઓપરેશન દરમિયાન એક બહાદુર જવાન શહીદ થયા હોવાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે.

Infiltration Foiled in Uri: ઉરીમાં ‘ઓપરેશન DIGGI-2′ હેઠળ મોટી સફળતા

બારામુલા જિલ્લાના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) પર શંકાસ્પદ હલચલ જોવા મળતા ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત સર્ચ ઓપરેશન ‘DIGGI-2’ શરૂ કર્યું હતું.

  • આતંકી ઠાર: 14-15 માર્ચની મધ્યરાત્રિએ બુછાર વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકીએ સેના પર ફાયરિંગ કર્યું હતું, જેના વળતા જવાબમાં સુરક્ષા દળોએ એક પાકિસ્તાની આતંકીને ઠાર કર્યો છે.
  • હથિયારો જપ્ત: ઠાર થયેલા આતંકી પાસેથી એક AK રાઈફલ, પિસ્તોલ અને મોટા પ્રમાણમાં દારૂગોળો મળી આવ્યો છે. હાલમાં પણ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

 Infiltration Foiled in Uri:પૂંછમાં સુબેદાર સંદીપ કુમાર ઢાકા શહીદ

Infiltration Foiled in Uri

પૂંછ સેક્ટરમાં ચાલી રહેલા ઓપરેશન શેરીકલાં’ દરમિયાન ભારતીય સેનાના જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) સુબેદાર સંદીપ કુમાર ઢાકા દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપી શહીદ થયા છે.

  • બનાવની વિગત: વ્હાઇટ નાઇટ કોરના જણાવ્યા મુજબ, શનિવારે બપોરે સુરનકોટના અત્યંત દુર્ગમ વિસ્તારમાં ફરજ બજાવતી વખતે સુબેદાર ઢાકા લપસીને પડી ગયા હતા.
  • તેમને તુરંત જ લશ્કરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોના અથાગ પ્રયત્નો છતાં તેમને બચાવી શકાયા નહોતા.

આ પણ વાંચો :જેતપુરમાં 118ની સ્પીડે રીલ્સ બનાવી અને ગણતરીની મિનિટોમાં નવી નક્કોર કારનો કચડઘાણ, 20 વર્ષીય યુવકનું મોત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે