Home Desh Market Crash: શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસરથી સેન્સેક્સ 2,300 પોઈન્ટ તૂટ્યો,...

Market Crash: શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસરથી સેન્સેક્સ 2,300 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના કરોડો સ્વાહા

0
296
Market Crash
Market Crash

Market Crash: મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગતા જ આજે એટલે કે 9 માર્ચે ભારતીય શેરબજારમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. અઠવાડિયાના પહેલા જ દિવસે બજાર ખૂલતાની સાથે જ રોકાણકારોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો બોલાયો છે.

Market Crash: બજારની સ્થિતિ: ચોતરફ લાલચોળ નિશાન

Market Crash
  • સેન્સેક્સ: લગભગ 2,300 પોઈન્ટ (2.80%) ના ઘટાડા સાથે 76,500 ના સ્તરે પહોંચી ગયો છે.
  • નિફ્ટી: લગભગ 700 પોઈન્ટ (2.80%) તૂટીને 23,750 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.
  • કયા સેક્ટરમાં વધુ ઘટાડો: બેન્કિંગ, ઓટોમોબાઈલ, મેટલ અને એનર્જી શેર્સમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી રહી છે.

Market Crash: ક્રૂડ ઓઈલ $100ને પાર: 10 દિવસમાં 48% મોંઘું

Market Crash

યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ (કાચું તેલ) સાડા ત્રણ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યું છે.

  • રવિવારે બ્રેન્ટ ક્રૂડની કિંમત 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ હતી.
  • આજે તે વધુ વધીને 108 ડોલર પર પહોંચી ગયું છે.
  • રાહતના સમાચાર: ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં તેલનો પૂરતો જથ્થો હોવાથી હાલમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા નથી.

ગ્લોબલ માર્કેટની અસર

માત્ર ભારત જ નહીં, પરંતુ એશિયન અને અમેરિકી બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. 6 માર્ચે અમેરિકાનો ડાઉ જોન્સ અને નાસ્ડેક પણ નબળા બંધ રહ્યા હતા, જેની અસર આજે ભારતીય બજાર પર જોવા મળી રહી છે.

શેરબજારમાં કડાકાના 3 મુખ્ય કારણો:

  1. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ: મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધવાની આશંકાથી વૈશ્વિક અનિશ્ચિતતા વધી.
  2. મોંઘું તેલ: ક્રૂડ ઓઈલના ભાવ વધતા મોંઘવારી વધવાનો ડર.
  3. ગ્લોબલ સેલિંગ: એશિયન બજારોમાં સતત થઈ રહેલી વેચવાલીની નકારાત્મક અસર.

આ પણ વાંચો :અમદાવાદમાં ભારતનો સિંહગર્જના: ન્યૂઝીલેન્ડને 96 રને હરાવી ભારત ફરી બન્યું T20 વર્લ્ડ ચેમ્પિયન!

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે