Home Desh State of Emergency in Iran:વિશ્વયુદ્ધના ભણકારા? ઈરાન પર અમેરિકા-ઈઝરાયેલનો સંયુક્ત હુમલો, તેહરાન...

State of Emergency in Iran:વિશ્વયુદ્ધના ભણકારા? ઈરાન પર અમેરિકા-ઈઝરાયેલનો સંયુક્ત હુમલો, તેહરાન ધડાકાઓથી ધ્રૂજ્યું, સુપ્રીમ લીડર ખામેનેઈ સુરક્ષિત સ્થળે ખસેડાયા

0
276
State of Emergency
State of Emergency

State of Emergency in Iran: મધ્ય પૂર્વ (Middle East) માં સ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે. ભારતીય સમય અનુસાર શનિવારે વહેલી સવારે અમેરિકા અને ઈઝરાયેલે મળીને ઈરાન પર ભીષણ હવાઈ હુમલા કર્યા છે. ઈરાનની રાજધાની તેહરાન સહિત અનેક શહેરોમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટના અવાજો સંભળાયા છે, જેના કારણે ઈરાનમાં કટોકટી (Emergency) જાહેર કરવામાં આવી છે.

State of Emergency in Iran:સુપ્રીમ લીડરની ઓફિસ પાસે હુમલો

સૌથી ચોંકાવનારા સમાચાર એ છે કે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામેનેઈની ઓફિસની નજીક પણ મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. હુમલાની ગંભીરતા જોતા ખામેનેઈને તાત્કાલિક કોઈ અજ્ઞાત અને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઈરાની એરસ્પેસ બંધ કરી દેવામાં આવી છે અને તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

State of Emergency in Iran

State of Emergency in Iran:અમેરિકા અને ઈઝરાયેલની સંયુક્ત કાર્યવાહી

અમેરિકી અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ હુમલા ઈઝરાયેલ અને અમેરિકાના સંયુક્ત ઓપરેશનનો ભાગ છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ આ હુમલાને ‘પ્રિવેન્ટિવ એટેક’ ગણાવ્યો છે. નોંધનીય છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈઝરાયેલની મુલાકાત પૂર્ણ કરી પરત ફર્યાના બીજા જ દિવસે આ હુમલો થયો છે, જે રાજદ્વારી દૃષ્ટિએ પણ ચર્ચાનો વિષય બન્યો છે.

State of Emergency in Iran

State of Emergency in Iran:મોસાદનો ઈરાની નાગરિકોને સંદેશ

ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી ‘મોસાદ’ એ ફારસી ભાષામાં ટેલિગ્રામ ચેનલ પર ઈરાની જનતાને સંબોધતા કહ્યું છે કે, ઈરાની ભાઈઓ અને બહેનો, તમે એકલા નથી.” મોસાદે ઈરાની નાગરિકોને આ સંઘર્ષના વીડિયો અને ફોટો શેર કરવા અપીલ કરી છે, જેને મનોવૈજ્ઞાનિક યુદ્ધ (Psychological Warfare) ના ભાગરૂપે જોવામાં આવી રહ્યો છે.

વૈશ્વિક અસરો અને સાવચેતી

  • એરસ્પેસ બંધ: ઈરાન બાદ ઈઝરાયેલે પણ પોતાનું હવાઈ ક્ષેત્ર નાગરિક ઉડ્ડયન માટે બંધ કરી દીધું છે.
  • કતાર અને ઓમાન: કતારમાં અમેરિકી દૂતાવાસે પોતાના સ્ટાફને બંકરોમાં રહેવાની સૂચના આપી છે. જ્યારે ઓમાને થોડા સમય પહેલા જ દાવો કર્યો હતો કે ઈરાન ન્યુક્લિયર મટિરિયલ ન રાખવા સંમત થયું હતું, પરંતુ તે પહેલા જ હુમલો થઈ ગયો.
  • ટ્રમ્પની ધમકી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા જ ઈરાન પર કાર્યવાહીના સંકેતો આપ્યા હતા, જે હવે હકીકત બન્યા છે.

આ પણ વાંચો : PM મોદીનો અજમેરથી દેશની દીકરીઓને મોટો સુરક્ષા કવચ: સર્વાઇકલ કેન્સર મુક્ત ભારત માટે HPV વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે