Home Desh Attack Thwarted: ટ્રમ્પના રિસોર્ટમાં હુમલાનો પ્રયાસ: ગન અને ફ્યુઅલ કેન સાથે ઘૂસેલા...

Attack Thwarted: ટ્રમ્પના રિસોર્ટમાં હુમલાનો પ્રયાસ: ગન અને ફ્યુઅલ કેન સાથે ઘૂસેલા યુવકને સિક્રેટ સર્વિસે ઠાર કર્યો

0
315
Attack Thwarted
Attack Thwarted

Attack Thwarted: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હાઈ-પ્રોફાઈલ રિસોર્ટ ‘માર-એ-લાગો’માં રવિવારે એક સશસ્ત્ર યુવકે ઘૂસવાનો પ્રયાસ કરતા સનસનાટી મચી ગઈ છે. રિસોર્ટની સુરક્ષામાં તૈનાત સિક્રેટ સર્વિસના એજન્ટોએ સમયસૂચકતા વાપરી શંકાસ્પદ યુવકને ગોળી મારી ઠાર કર્યો છે.

Attack Thwarted: ભારે હથિયારો સાથે આવ્યો હતો યુવક

Attack Thwarted

સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, અંદાજે 20 વર્ષની વયનો આ યુવક અત્યંત જોખમી ઈરાદા સાથે આવ્યો હતો. તેની પાસે શોટગન જેવું ઘાતક હથિયાર અને હાથમાં ફ્યુઅલ કેન (બળતણનું કેન) હતું. જ્યારે તેણે રિસોર્ટના સુરક્ષિત વિસ્તાર (સિક્યોરિટી પેરીમીટર)ને તોડીને અંદર જવાનો પ્રયાસ કર્યો, ત્યારે એજન્ટે તેને રોકવા માટે ગોળી ચલાવી હતી. યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.

Attack Thwarted: ઘટના સમયે ટ્રમ્પ ક્યાં હતા?

સદનસીબે, જ્યારે આ હુમલાનો પ્રયાસ થયો ત્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રિસોર્ટમાં હાજર નહોતા. સામાન્ય રીતે તેઓ વીકેન્ડ ગાળવા અહીં આવતા હોય છે, પરંતુ આ સમયે તેઓ રાજધાની વોશિંગ્ટન ડીસીના વ્હાઇટ હાઉસમાં હતા.

Attack Thwarted

Attack Thwarted: માર-એ-લાગો: જ્યાં એન્ટ્રી માટે જોઈએ 8.5 કરોડની મેમ્બરશિપ

ટ્રમ્પનો આ રિસોર્ટ વિશ્વના સૌથી સુરક્ષિત અને મોંઘા સ્થળોમાંનું એક છે.

  • અહીં એન્ટ્રી માટે કાર્ડ અનિવાર્ય છે.
  • લાઇફટાઇમ મેમ્બરશિપ ફી અંદાજે 8.50 કરોડ રૂપિયા છે.
  • માત્ર પૈસા જ નહીં, પરંતુ વ્યક્તિનું બેંક સ્ટેટસ અને ફેમિલી બેકગ્રાઉન્ડ તપાસ્યા બાદ જ અહીં પ્રવેશ મળે છે.
Attack Thwarted

તપાસ તેજ: યુવકની ઓળખ અકબંધ

સિક્રેટ સર્વિસ અને સ્થાનિક પોલીસ અત્યારે આ મામલે ઊંડી તપાસ કરી રહી છે. હજુ સુધી મૃતક યુવકની ઓળખ જાહેર કરવામાં આવી નથી કે તેનો ઈરાદો શું હતો તે સ્પષ્ટ થયું નથી. ટ્રમ્પ પર અગાઉ પણ હુમલાના પ્રયાસો થયા હોવાથી એજન્સીઓ આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે.

આ પણ વાંચો :પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર મોટી એરસ્ટ્રાઈક: એક જ પરિવારના 16ના મોત, તાલિબાનની વળતા પ્રહારની ચેતવણી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે