Home State Gujarat Gujarat Budget 2026:શિક્ષણ ક્ષેત્રે કરોડોની લહાણી; 16 નવી સરકારી કોલેજો અને વિદ્યાર્થીઓ...

Gujarat Budget 2026:શિક્ષણ ક્ષેત્રે કરોડોની લહાણી; 16 નવી સરકારી કોલેજો અને વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપનો પિટારો ખૂલ્યો

0
360
Gujarat Budget

Gujarat Budget 2026:રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ આજે વર્ષ 2026-27નું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે. કુલ ₹4,08,053 કરોડના અત્યાર સુધીના સૌથી મોટા બજેટમાં શિક્ષણ વિભાગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્યના યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય અને ઉચ્ચ શિક્ષણના વ્યાપને વધારવા માટે શિક્ષણ વિભાગને કુલ ₹63,184 કરોડ ફાળવવામાં આવ્યા છે.

Gujarat Budget 2026: ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ માટે મોટી જાહેરાતો

Gujarat Budget 2026

બજેટમાં વિદ્યાર્થીઓને આર્થિક સહાય અને શૈક્ષણિક માળખાને મજબૂત કરવા માટે અનેક મહત્વના પગલાં લેવામાં આવ્યા છે:

  • MYSY યોજના: મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ 90 હજારથી વધુ વિદ્યાર્થીઓને મદદ કરવા માટે ₹400 કરોડની મોટી જોગવાઈ કરવામાં આવી છે.
  • મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ: તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ₹45 કરોડની શિષ્યવૃત્તિ ફાળવવામાં આવી છે.
  • ઇન્ટર્નશિપ સહાય: રાજ્યના આશરે 2.12 લાખ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ દરમિયાન આર્થિક ટેકો આપવા ₹43 કરોડ ખર્ચવામાં આવશે.

Gujarat Budget 2026: શૈક્ષણિક માળખામાં ધરખમ સુધારો

રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે નવી કોલેજો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે:

  1. નવી કોલેજો: રાજ્યમાં 16 નવી સરકારી કોલેજો શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, હાલની 20 કોલેજોના નવા મકાનનું બાંધકામ અને 8 કોલેજોમાં નવા અભ્યાસક્રમો શરૂ કરવા માટે ₹126 કરોડ ફાળવાયા છે.
  2. રિપેરીંગ અને જાળવણી: ઉચ્ચ શિક્ષણની 136 સરકારી કોલેજોના રિપેરીંગ અને મેન્ટેનન્સ માટે ₹46 કરોડની જોગવાઈ છે.
  3. NCC એકેડેમી: રાજકોટ ખાતે અત્યાધુનિક એન.સી.સી. (NCC) લીડરશીપ એકેડેમી બનાવવામાં આવશે, જેના માટે ₹31 કરોડ ફાળવવામાં આવ્યા છે.

ગુજરાત સરકારનું આ બજેટ યુવાનોને કૌશલ્યબદ્ધ કરી ‘વિકસિત ગુજરાત’ના પાયાને વધુ મજબૂત બનાવશે.”

આ પણ વાંચો :નાણામંત્રી કનુ દેસાઈ રજૂ કરશે ₹4 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ; કોમનવેલ્થ ગેમ્સ માટે થઈ શકે છે મોટી જાહેરાત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે