Home Desh 8th Pay Commission Latest News:1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ લાગુ, સરકારી...

8th Pay Commission Latest News:1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ લાગુ, સરકારી કર્મચારીઓનો પગાર થશે મોટો વધારો

0
419
Pay Commission
Pay Commission

8th Pay Commission Latest News:નવા વર્ષની શરૂઆત સાથે જ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં 8મા પગાર પંચને મંજૂરી આપી દેવામાં આવી છે. આ પગાર પંચની જોગવાઈઓ 1 જાન્યુઆરી, 2026થી લાગુ ગણાશે, જોકે તેનો વાસ્તવિક નાણાકીય લાભ કર્મચારીઓને થોડા સમય બાદ મળવાની શક્યતા છે.

આ નિર્ણયથી દેશભરમાં અંદાજે 50 લાખ સરકારી કર્મચારીઓ અને 65 લાખ નિવૃત્ત પેન્શનરોને સીધો લાભ મળશે.

8th Pay Commission Latest News

8th Pay Commission Latest News:પગારમાં કેટલો થશે વધારો?

8મા પગાર પંચ અમલમાં આવતા કર્મચારીઓના બેઝિક પગાર, ભથ્થાં અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. નિષ્ણાતોના અંદાજ મુજબ જો ફિટમેન્ટ ફેક્ટર 2.15 નક્કી કરવામાં આવે, તો હાલની લઘુત્તમ બેઝિક સેલેરી ₹18,000થી વધીને ₹38,700થી ₹51,480 સુધી પહોંચી શકે છે.

8th Pay Commission Latest News:પે-લેવલ પ્રમાણે સંભવિત પગાર વધારો

પે-લેવલહાલનો બેઝિક પગારવધારાપછીનો પગારકુલ વધારો
લેવલ 1₹18,000₹38,700₹20,700
લેવલ 5₹29,200₹62,780₹33,580
લેવલ 10₹56,100₹1,20,615₹64,515
લેવલ 15₹1,82,200₹3,91,730₹2,09,530
લેવલ 18₹2,50,000₹5,37,500₹2,87,500*

*આ આંકડા અંદાજિત છે અને અંતિમ ભલામણ બાદ તેમાં ફેરફાર શક્ય છે.

8th Pay Commission Latest News

પે-લેવલ મુજબ કર્મચારીઓની શ્રેણી

  • લેવલ 1: એન્ટ્રી લેવલ / ગ્રુપ D કર્મચારીઓ
  • લેવલ 2 થી 9: ગ્રુપ C કર્મચારીઓ
  • લેવલ 10 થી 12: ગ્રુપ B કર્મચારીઓ
  • લેવલ 13 થી 18: ગ્રુપ A અધિકારીઓ

શું મોંઘવારી ભથ્થું (DA) બંધ થશે?

સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓને લઈને સરકારે સ્પષ્ટતા કરી છે કે મોંઘવારી ભથ્થું (DA) બંધ નહીં કરવામાં આવે. સરકારના જણાવ્યા મુજબ, નિવૃત્તિ પછીના લાભો અને DA માત્ર ત્યારે જ અટકાવી શકાય જ્યારે કોઈ કર્મચારીને ગંભીર ગેરવર્તણૂક બદલ નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો હોય. સામાન્ય સંજોગોમાં કર્મચારીઓ અને પેન્શનરોને DAનો લાભ મળતો રહેશે.

કર્મચારીઓમાં ઉત્સાહ

8મા પગાર પંચની મંજૂરી બાદ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેંગાઈના સમયમાં આ નિર્ણય કર્મચારીઓ માટે મોટી રાહતરૂપ સાબિત થશે.

આ પણ વાંચો :GSRTC Fare Hike News:ગુજરાત એસ.ટી.ના ભાડામાં 3 ટકાનો વધારો, નવા વર્ષે મોંઘવારીની ભેટ; આજ મધરાતથી અમલ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે