Home Desh CM Yogi Attacks Opposition: ‘ગાઝા મુદ્દે કેન્ડલ માર્ચ, બાંગ્લાદેશ વખતે મોં બંધ...

CM Yogi Attacks Opposition: ‘ગાઝા મુદ્દે કેન્ડલ માર્ચ, બાંગ્લાદેશ વખતે મોં બંધ થઈ જાય છે’ – પાડોશી દેશમાં હિંસા મુદ્દે CM યોગીનો વિપક્ષ પર પ્રહાર

0
404

CM Yogi Attacks Opposition:ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ‘બાંગ્લાદેશ હિંસા’ અને ‘ગાઝા સંકટ’ના મુદ્દે વિપક્ષોને આડે હાથ લીધા. તેમણે વિપક્ષો પર દોઢમાપી વલણ અને વોટબેન્કની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો.

યોગી આદિત્યનાથે કહ્યું કે, વિપક્ષો ગાઝા પટ્ટીની સ્થિતિને લઈને કેન્ડલ માર્ચ કાઢે છે અને આંસુ વહાવે છે, પરંતુ બાંગ્લાદેશમાં હિંદુઓ અને દલિત યુવાનો પર થતા અત્યાચાર સામે તેમની બોલતી બંધ થઈ જાય છે. તેમણે જણાવ્યું કે, આ પ્રકારનું વલણ વિપક્ષોના તૃષ્ટિકરણના રાજકારણને સ્પષ્ટ કરે છે.

CM Yogi Attacks Opposition

CM Yogi Attacks Opposition: ‘ગાઝા માટે આંસુ, બાંગ્લાદેશ પર ચુપ્પી’
CM યોગીએ કહ્યું, “તમે લોકો ગાઝા માટે આંદોલન કરો છો, પરંતુ બાંગ્લાદેશમાં દલિત હિંદુ યુવાનની હત્યા થાય ત્યારે તમારું મોં બંધ થઈ જાય છે. આ તમારા બેવડા ધોરણો દર્શાવે છે.”

CM Yogi Attacks Opposition :‘તમારા કારણે પાકિસ્તાન બન્યું’

વિધાનસભામાં આક્રમક અંદાજમાં બોલતા યોગી આદિત્યનાથે કહ્યું કે, “તમારા કારણે જ પાકિસ્તાન બન્યું. જો એવું ન થયું હોત તો હિંદુઓનો નરસંહાર ન થયો હોત.” તેમણે સમાજવાદી પાર્ટી પર આરોપ લગાવ્યો કે, બાંગ્લાદેશના અનેક લોકોને આધાર કાર્ડ બનાવવામાં મદદ કરવામાં આવી છે.

CM Yogi Attacks Opposition:ગેરકાયદે બાંગ્લાદેશીઓ પર કડક સંદેશ

CM યોગીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, દેશમાં ગેરકાયદે રહેલા બાંગ્લાદેશીઓ ભારતના હિતોના વિરોધમાં કામ કરે છે અને બાંગ્લાદેશમાં હિંદુ-શીખ સમુદાય પર અત્યાચાર થાય છે. “આવા બાંગ્લાદેશીઓને અમે છોડવાના નથી,” તેમ તેમણે ચેતવણી આપી.

યોગી આદિત્યનાથના આ નિવેદન બાદ વિધાનસભામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો અને વિપક્ષ તરફથી પણ કડક પ્રતિક્રિયાઓ આવી હતી.

આ પણ વાંચો :Ram Mandir Ayodhya :અયોધ્યા રામ મંદિરને 30 કરોડની સોના-હીરા જડિત રામલલાની પ્રતિમા ભેટ, કર્ણાટકના ગુપ્ત ભક્તે કરી અર્પણ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે