Home State Gujarat Sir Gujarat :ગુજરાતમાં SIR અભિયાન પૂર્ણ, આજે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે

Sir Gujarat :ગુજરાતમાં SIR અભિયાન પૂર્ણ, આજે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે

0
448
Sir
Sir

Sir Gujarat :ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતાં રાજ્ય ચૂંટણી પંચ આજે SIR (સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન) અભિયાન અંતર્ગત તૈયાર કરેલી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરશે. આ અભિયાન 27 ઓક્ટોબરે શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના કુલ 5.08 કરોડ મતદારોને ફોર્મ વહેચવામાં આવ્યા હતા, જ્યારે અત્યાર સુધીમાં 4.34 કરોડ ફોર્મ પરત મળ્યાં છે. તેમ છતાં, 44.45 લાખ મતદારોનું મેપિંગ હજુ બાકી છે.

Sir Gujarat

Sir Gujarat :SIR અભિયાનની ભૂમિકા અને વિવાદ

SIR અભિયાન દરમિયાન સ્થાનિક કાર્ય અને વધતા કામના બોજને કારણે પાંચ જેટલા બુથ લેવલ ઓફિસરોના મૃત્યુ થયા હતા, જે કાર્યક્ષેત્ર માટે મોટી પડકારરૂપ સ્થિતિ ઉભી કરી. આ ઉપરાંત, રાજ્ય ચૂંટણી પંચ સામે અનેક પ્રશ્નો ઉઠ્યા અને વિવાદો થયા.

Sir Gujarat :મતદારોની સ્થિતિ

અભિયાન દરમિયાન આંકડા પ્રમાણે:

  • 18,07,227 મતદારો મૃત્યુ પામ્યા
  • 9,69,813 મતદારો પોતાના સરનામે ગેરહાજર
  • 3,81,534 મતદારોના નામ બે અલગ-અલગ સ્થળે નોંધાયેલા

બે સ્થળે નામ નોંધાવવું કાયદેસર ગુનો ગણાય છે, અને ઘણા લોકો હવે સામે આવીને પોતાના નામ ચૂંટણી યાદીમાંથી દૂર કરાવી રહ્યા છે.

Sir Gujarat

ડ્રાફ્ટ યાદી બાદની પ્રક્રિયા

  • જો કોઈ મતદારનું નામ યાદીમાં ન હોય, તો તે પુરાવા સાથે ફોર્મ-6 ભરી શકે છે
  • 19 ડિસેમ્બરથી 18 જાન્યુઆરી સુધી મતદારો રાજ્ય ચૂંટણી પંચ સામે વાંધા રજૂ કરી શકે છે
  • ઉમેદવારો અને નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ડ્રાફ્ટ યાદી જાહેર થયા બાદ તમામ વિગતો ચકાસી લે

ચૂંટણી પૂર્વ તૈયારી

રાજ્ય ચૂંટણી પંચે નાગરિકોને અનુરોધ કર્યો છે કે આ તકનો ઉપયોગ કરીને પોતાના નામની ખાતરી કરે જેથી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ મતદાર મતાધિકારથી વંચિત ન રહે.

આ પણ વાંચો :Ahmedabad News : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત–સાઉથ આફ્રિકા T-20 મેચ, ટ્રાફિક રૂટમાં ફેરફાર; મેટ્રો અને BRTSની વિશેષ વ્યવસ્થા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે