Home State Gujarat IND vs SA ODI Series: રોહિત શર્મા માત્ર 3 છગ્ગા દૂર ‘સિક્સર...

IND vs SA ODI Series: રોહિત શર્મા માત્ર 3 છગ્ગા દૂર ‘સિક્સર કિંગ’ બનવા!

0
457
IND vs SA ODI Series
IND vs SA ODI Series

IND vs SA ODI Series:ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વનડે સીરિઝની શરૂઆત 30 નવેમ્બરે રાંચીથી થવા જ રહી છે. પ્રથમ જ મુકાબલામાં ભારતીય સ્ટાર ઓપનર રોહિત શર્મા એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરવા માત્ર 3 છગ્ગા દૂર છે.

IND vs SA ODI Series

રોહિત શર્માને 3 સિક્સ — અને બનશે ‘સિક્સર કિંગ’!

જો રોહિત શર્મા રવિવારે દક્ષિણ આફ્રિકા સામેની પહેલી વનડેઝમાં 3 છગ્ગા ફટકારશે, તો તે પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી (351 છગ્ગા) ને પાછળ છોડીને ODI ક્રિકેટે સૌથી વધુ સિક્સ મારનાર બેટ્સમેન બની જશે.

હાલની સ્થિતિ

  • રોહિત શર્મા: 276 ODI મેચ | 349 સિક્સ | 11,370 રન | 33 સદી
  • શાહિદ આફ્રિદી: 398 ODI મેચ | 351 સિક્સ | 8,064 રન

અગાઉ જ ‘હિટમેન’ તરીકે ઓળખાતો રોહિત હવે ‘સિક્સર કિંગ’ બનવા તૈયાર છે.

IND vs SA ODI Series

IND vs SA ODI Series:IND vs SA વનડે સીરિઝ શેડ્યૂલ

  • 1લી વનડે: 30 નવેમ્બર — રાંચી
  • 2જી વનડે: 3 ડિસેમ્બર — રાયપુર
  • 3જી વનડે: 6 ડિસેમ્બર — વિશાખાપટ્ટનમ

નિયમિત કેપ્ટન શુભમન ગિલ ઈજા કારણે બહાર છે. તેથી સીરિઝમાં કેએલ રાહુલ ટીમને નેતૃત્વ આપશે.

IND vs SA ODI Series: ભારતીય ટીમ સ્ક્વોડ

રોહિત શર્મા, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, કેએલ રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, ઋતુરાજ ગાયકવાડ, હર્ષિત રાણા, ધ્રુવ જુરેલ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Instagram India Update:હવે તમારા જ અવાજમાં રીલ 5 ભાષામાં ટ્રાન્સલેટ થશે! ઇન્સ્ટાગ્રામના ભારત માટે બે મોટો અપડેટ લોન્ચ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે